Categories: Lifestyle

કોન્ડમનો ઉપયોગ કરવા જઇ રહ્યા છો તો પહેલા જુઓ PORN

જો તમને પોર્ન જોવાનો શોખ છે તો એક ખુશખબરી છે. જો કે સામાન્ય રીતે લોકો પોર્ન જોવાનું ખરાબ માને છે. પરંતુ આ ખોટું છે એક રિસર્ચ પ્રમાણે એવી સંભાવના વધારે હોય છે કે પોર્ન દેખનારા પુરુષ કોન્ડમનો ઉપયોગ વધારે કરે છે. ન્યૂયોર્ક, ફિલાડેલફિયા, બાલ્ટિમોરા અને વોશિંગ્ટન ડીસીના 265 લોકો ઉપર સ્ટડી કરવામાં આવી જેમાં જાણવા મળ્યું કે લોકો જે ઓનલાઇન જોયા કરે છે, તેનો તેમના સેક્સ્યુએલ વ્યવહાર પર સીધી અસર પડે છે.

પોર્ન દેખનાર લોકો વધુ કરે છે કોન્ડમનો ઉપયોગ

તમને જણાવી દઇએ કે આ રિસર્ચ એક ઓનલાઇન પત્રિકા પીએલઓએસ વનમાં પ્રકાશિત થઇ છે. એમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો પોર્ન વધારે જુએ છે તે લોકો કોન્ડમનો ઉપયોગ કર્યા વગર સેક્સ કરતાં નથી. તે લોકોમાં કોન્ડમ વગર એનલ સેક્સ કરવાની સંભાવના ઓછી હોય છે. એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઇન્ટરનેટ આધારિત પોર્ન દેખવાથી જન સ્વાસ્થ્યને કોઇ પણ પ્રકારની ગંભીર સમસ્યા ઉત્પન્ન થવાના સાક્ષ્ય મળ્યા નથી.

ખુલી ગયો દેશનો પ્રથમ કોન્ડોમ શોરૂમ જાણો શું છે ખાસિયત?

બીજા એક રિસર્ચમાં પોર્ન દેખનાર લોકો દ્વારા કોન્ડમનો ઉપયોગ કરવાની બાબાત વધારે સામે આવી છે. કેટલાક પુરુષો દ્વારા કોન્ડમ વગર સેક્સ કરવાના ઘણા ઓછા કિસ્સા સામે આવ્યા છે. તેમને એવી પોર્ન મૂવી જોઇ હતી જેમાં કોન્ડમનો વધારે ઉપયોગ થયો હતો.

માર્કેટમાં ઉપલબ્ધ છે પાંચ પ્રકારના કોન્ડોમ, તમે કયો TRY કર્યો?

90 હજારનો કોન્ડમ
ગ્રેટર નોઈડામાં રહેનારી 75 વર્ષની ઘરડી મહિલાનું ખોટું તેના પર જ ભારે પડ્યું. તેને તેના માટે 90 હજારનું નકસાન ભોગવવું પડ્યું. હકીકતમાં 75 વર્ષની મહિલા પોતાની જાતને 25 વર્ષની મહિલા જણાવીને વિદેશી યુવક સાથે ચેટિંગ કરતી હતી અને પ્રેમનો એકરાર કરતી હતી. ફેસબુક ફ્રેંંડેએ તેને વિદેશથી ગિફ્ટ મોકલી.

મહિલાઓ માટે આવી ગયો દેસી કોન્ડોમ, જાણો શું છે ખાસ?

મહિલાને લાગ્યું ગિફ્ટ ઘણી મોંઘી અને કિંમતી હશે એટલે તેને ગિફ્ટની 90 હજાર રૂપિયાની કસ્ટમ ડ્યૂટી ભરી અને પેકિંગ કોલ્યું તો અંદરથી કોન્ડમ નિકળ્યા. પતિને વાત જણાવી તો આ બાબત ગ્રેટર નોઈડાની કાસના કોતવાલી પહોંચ્યો.

સાથે-સાથે આ પણ વાંચો 

Krupa

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

16 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

16 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

17 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

17 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

17 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

17 hours ago