ICC ટી-૨૦ વર્લ્ડકપનો કાર્યક્રમ

અમદાવાદઃ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ આઇસીસી ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૧૬ની શરૂઆત આજથી થઈ રહી છે. એવું પહેલી વાર બની રહ્યું છે કે આઇસીસીની આ ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં પહેલી વાર થઈ રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં ૧૬ ટીમ ભાગ લઈ રહી છે અને ભારતમાં આઇસીસી વર્લ્ડકપ કુલ સાત સ્થળ (બેંગલુરુ, ધર્મશાલા, મોહાલી, મુંબઈ, નાગપુર, નવી ‌િદલ્હી અને કોલકાતા) ખાતે રમાશે. આઇસીસી વર્લ્ડકપ આજથી શરૂ થઈને તા. ૩ એપ્રિલ દરમિયાન રમાશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં રાખવામાં આવ્યા છે અને આ બંનેની ટક્કર ધર્મશાલા ખાતે ૧૯ માર્ચે જોવા મળશે.
મેચ તારીખ ટીમ સ્થળ સમય
૧ ૮ માર્ચ ઝિમ્બાબ્વે-હોંગકોંગ નાગપુર બપોરે ૩.૦૦
૨ ૮ માર્ચ સ્કોટલેન્ડ-અફઘાનિસ્તાન નાગપુર સાંજે ૭.૩૦
૩ ૯ માર્ચ બાંગ્લાદેશ-નેધરલેન્ડ્સ ધર્મશાલા બપોરે ૩.૦૦
૪ ૯ માર્ચ આયર્લેન્ડ-ઓમાન ધર્મશાલા સાંજે ૭.૩૦
૫ ૧૦ માર્ચ સ્કોટલેન્ડ-ઝિમ્બાબ્વે નાગપુર બપોરે ૩.૦૦
૬ ૧૦ માર્ચ હોંગકોંગ-અફઘાનિસ્તાન નાગપુર સાંજે ૭.૩૦
૭ ૧૧ માર્ચ નેધરલેન્ડ્સ-ઓમાન ધર્મશાલા બપોરે ૩.૦૦
૮ ૧૧ માર્ચ બાંગ્લાદેશ-આયર્લેન્ડ ધર્મશાલા સાંજે ૭.૩૦
૯ ૧૨ માર્ચ ઝિમ્બાબ્વે-અફઘાનિસ્તાન નાગપુર બપોરે ૩.૦૦
૧૦ ૧૨ માર્ચ સ્કોટલેન્ડ-હોંગકોંગ નાગપુર સાંજે ૭.૩૦
૧૧ ૧૩ માર્ચ આયર્લેન્ડ-નેધરલેન્ડ્સ ઘર્મશાલા બપોરે ૩.૦૦
૧૨ ૧૩ માર્ચ બાંગ્લાદેશ-ઓમાન ધર્મશાલા સાંજે ૭.૩૦
૧૩ ૧૫ માર્ચ ભારત-ન્યૂઝીલેન્ડ નાગપુર સાંજે ૭.૩૦
૧૪ ૧૬ માર્ચ વિન્ડીઝ-ઈંગ્લેન્ડ મુંબઈ બપોરે ૩.૦૦
૧૫ ૧૬ માર્ચ પાકિસ્તાન-ક્વોલિફાયર-૧ કોલકાતા સાંજે ૭.૩૦
૧૬ ૧૭ માર્ચ શ્રીલંકા-ક્વોલિફાયર-૨ કોલકાતા સાંજે ૭.૩૦
૧૭ ૧૮ માર્ચ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ ધર્મશાલા બપોરે ૩.૦૦
૧૮ ૧૮ માર્ચ દ. આફ્રિકા-ઈંગ્લેન્ડ મુંબઈ સાંજે ૭.૩૦
૧૯ ૧૯ માર્ચ ભારત-પાકિસ્તાન ધર્મશાલા સાંજે ૭.૩૦
૨૦ ૨૦ માર્ચ દ. આફ્રિકા-ક્વોલિફાયર-૨ મુંબઈ બપોરે ૩.૦૦
૨૧ ૨૦ માર્ચ શ્રીલંકા-વિન્ડીઝ બેંગલુરુ સાંજે ૭.૩૦
૨૨ ૨૧ માર્ચ ઓસી.-ક્વોલિફાયર-૧ બેંગલુરુ સાંજે ૭.૩૦
૨૩ ૨૨ માર્ચ ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન મોહાલી સાંજે ૭.૩૦
૨૪ ૨૩ માર્ચ ઈંગ્લેન્ડ-ક્વોલિફાયર-૨ નવી દિલ્હી બપોરે ૩.૦૦
૨૫ ૨૩ માર્ચ ભારત-ક્વોલિફાયર-૧ બેંગલુરુ સાંજે ૭.૩૦
૨૬ ૨૫ માર્ચ પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા મોહાલી બપોરે ૩.૦૦
૨૭ ૨૫ માર્ચ દ. આફ્રિકા-વિન્ડીઝ નાગપુર સાંજે ૭.૩૦
૨૮ ૨૬ માર્ચ ન્યૂઝીલેન્ડ-ક્વોલિફાયર-૧ કોલકાતા બપોરે ૩.૦૦
૨૯ ૨૬ માર્ચ ઈંગ્લેન્ડ-શ્રીલંકા નવી દિલ્હી સાંજે ૭.૩૦
૩૦ ૨૭ માર્ચ ભારત-ઓસ્ટ્રેલિયા મોહાલી બપોરે ૩.૦૦
૩૧ ૨૭ માર્ચ વિન્ડીઝ-ક્વોલિફાયર-૨ નાગપુર સાંજે ૭.૩૦
૩૨ ૨૮ માર્ચ દ. આફ્રિકા-શ્રીલંકા નવી િદલ્હી સાંજે ૭.૩૦
૩૩ ૩૦ માર્ચ સેમિફાઇનલ-૧ નવી દિલ્હી સાંજે ૭.૩૦
૩૪ ૩૧ માર્ચ સેમિફાઇનલ-૨ મુંબઈ સાંજે ૭.૩૦
૩૫ ૩ એપ્રિલ ફાઇનલ કોલકાતા સાંજે ૭.૩૦

You might also like