CIFAમાં ઈન્ટરવ્યૂ મારફતે નોકરીનો અવસર, 45 વર્ષ સુધીના ઉમેદવારો કરી શકે છે એપ્લાય…

કેન્દ્રીય ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફ્રેશવોટર એક્વાકલ્ચરમાં ફક્ત ઈન્ટરવ્યુ મારફતે નોકરીનો અવસર છે. 45 વર્ષ સુધીના ઉમેદવારો આ જગ્યાઓ માટે આવેદન કરી શકે છે. ઉમેદવારો નિર્ધારિત ફોર્મેટમાં રેઝ્યુમને ભરે અને અપડેટેડ રેઝ્યુમને દરેક જરૂરિયાતી દસ્તાવેજો સાથે રાખીને જાતેજ સ્થળ પર પહોંચવું.

વેબસાઈટઃ www.cifa.in

કુલ જગ્યાઓઃ 03

પોસ્ટની વિગતોઃ યંગ પ્રોફેશનલ

શૈક્ષણિક લાયકાતઃ સંબંધિત ટ્રેડમાં એન્જીનીયરિંગ ડિગ્રી તેમજ અન્ય નિર્ધારિત યોગ્યતાઓ.

ઈન્ટરવ્યુની તારીખઃ 06-07 જૂન, 2018

ઉમર સીમાઃ ઓછામાં ઓછી 21 વર્ષ અને વધારેમાં વધારે 45 વર્ષ

અરજી પ્રક્રિયાઃ નિર્ધારિત રૂપમાં રીઝ્યુમને ભરો, અપડેટેડ રેઝ્યુમ તેમજ તમામ જરૂરી દસ્તાવેજો સાથે લઈ રૂબરૂ સ્થળ પર પહોંચવું.

સ્થળનું સરનામું: આઈસીએઆર-સીઆઈએફએ, કૌશલ્યા ગંગા, ભુવનેશ્વર-751002, ઓડિશા

પસંદગી પ્રક્રિયાઃ ઈન્ટરવ્યુ મારફતે

You might also like