આ 5 રીતે કરો કોન્ડોમનો ઉપયોગ : સેક્સની મજા થઇ જશે બમણી

0 8

અમદાવાદ : કોન્ડોમનો ઉપયોગ કરવાનાં કારણે તમને કેટલીક સમસ્યાઓ થાય છે તો આ 5 રીતનો ઉપયોગ કરો.તેનાથી તમારી સેક્સની મજા બમણી થઇ જશે.

1. સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ.

સેક્સ એક એવી વસ્તુ છે જે લોકો માટે નેચરલ થેરપીનું કામ કરે છે. પરંતુ આ થેરેપી કેટલીકવાર પ્રેગનેન્ટ થવાની ચિંતાના કારણે કારગત સાબિત નથી થતી. માટે સેક્સને સુરક્ષીત રીતે કરવા માટે મોટાભાગે લોકો કોન્ડોમનો ઉફયોગ કરે છે. જો કે ઘણી વખત કોન્ડોમ યોગ્ય સમયે નહી મળવાનાં કારણે સેક્સની મજા બગડી જાય છે. જો કોન્ડોમનો ઉપયોગ કરવા દરમિયાન તમને પણ સમસ્યા થતી હોય તો આ પાંચ પદ્ધતીનો ઉપયોગ કરો તમારી મજા બમણી થઇ જશે.

2. હંમેશા પાસે રાખો કોન્ડોમ
કોઇવાર તમારી પાસે એવું થયું છે કે તમે બંન્ને ફોરપ્લે કરી રહ્યા હો અને ધીરે ધીરે તમે સેક્સનાં ચરમ પર પહોંચી જાવ. ત્યારે જ તમને અચાનક કોન્ડોમ યાદ આવે અને તમે કોન્ડોમ લેવા માટે દોડો. જો કે રોમાન્સને વચ્ચે અટકાવીને કોન્ડોમ લેવા દોડવું પડે તેનાથી રોમાન્સ બગડી જાય છે. માટે હંમેશા કોન્ડોમ તમારી પથારી કે ટેબલ પર રાખો.

3. લુબ્રિકેશનો ઉપયોગ કરો

કોન્ડોમનો ઉફયોગ ત્યારે વધારે બગડે છે જ્યારે તેને પહેરવામાં મુશ્કેલી થાય. રબર જેવુ હોવાનાં કારણે કેટલાક લોકોને પહેરવામાં મુશ્કેલી થાય છે. આ સમસ્યાથી બચવા માટે તમે લુબ્રિકેશનનો ઉપયોગ કરો. લુબ્રિકેશન દ્વારા તમે સરળતાથી પહેરી શકો છો.

4. પાતળો કોન્ડોમ હોય.

હંમેશા સેક્સ દરમિયાન પાતળા કોન્ડોમનો ઉપયોગ કરો. કારણ કે તેમાં તમારા પાર્ટનરને દર્દ ઓછુ થશે અને પેનિટ્રેશની વધારે મજા આવશે. જો તમને સેક્સ કરતા ફોરપ્લેમાંવધારે રસ હોય તો રિબ્ડ સ્ટડ ટેક્સચરવાળા કોન્ડોમનો ઉપયોગ કરો. આ પ્રકારે કોન્ડોથી વધારે ધર્ષણ થાય છે જેના કારણે સેક્સનો આનંદ બેવડો થઇ જશે.

5. ડોગી સ્ટાઇલ ટ્રાય કરો.

કેટલીક વખત સેક્સ દરમિયાન ઘર્ષણ ઓછુ થવાનાં કારણે લોકોને સેક્સની મજા નથી આવતી. એવી સમસ્યા તે લોકોને વધારે થાય છે તેમને પ્રીમેચ્યોર ઇઝાક્યુલેશનની સમસ્યા હોય છે. એવા લોકોની ક્લાસિક મિશનરી સેક્સ પોઝીશનમાં ધર્ષણ ઓછુ પડે છે. જેના કારણે તેઓ સેક્સની મજા નથી લઇ શકતા. આવા લોકો સ્પુનિંગ અને ડોગી સ્ટાઇલથી સેક્સ કરવું જોઇએ. કારણે આ સ્ટાઇલમાં હાઇફ્રિક્શન હોય છે.

loading...

Leave A Reply

Your email address will not be published.