કોઇ પણ નંબરની કોલ ડિટેલ આવી રીતે નિકાળો

0 11

ગૂગલ પ્લે સ્ટોર પર એક એવી એપ છે જેની મદદથી કોઇ પણ નંબરની કોલ ડિટેલ નિકાળી શકાય છે. તમારે તમારા જે નંબરની કોલ ડિટેલ નિકાળવી હોય એ ફોનમાં ‘mubble app’ ઇન્સ્ટોલ કરવું પડશે. ત્યારબાદ આ એપ દ્વારા તમારા દ્વારા યૂઝ કરવામાં આવેલા બધા આઉટગોઇંગ કોલની ડિટેલ મેલ આઇડી પર સેન્ડ કરી દેશે. એનાથી પ્રીપેડ અને પોસ્ટપેડ બંને કોલની ડિટેલ નિકળી શકે છે. આ પ્રોસેસમાં ઇનકમિંગ કોલ્સની ડિટેલ્સ નિકળી શકશે નહીં આ માત્ર યૂઝર્સની આઉટગોઇંગ કોલ્સનો ડેટાબેઝ મેનેજ કરે છે.

આ એપ્લીકેશન આવી રીતે કામ કરે છે.
ફોનમાં એપ્લીકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ જે નંબરની કોલ ડિટેલ તમે નિકાળવા ઇચ્છો છો, એ નંબર નાંકવો પડે છે. પ્રાઇવેસીને લઇને યૂઝર કેટલીક પરમિશન લીધા બાદ એપ્લીકેશન કામ કરવાનું શરી કરી દે છે. બિલનો મેલ પણ એ જ આઇડી પર આવે છે જે લોગઇન દરમિયાન કરવામાં આવેલું હોય છે. એમાં તારીખ, સમય, નંબર અને કોલ ડ્યૂરેશન જેવી પૂરી ડિટેલ હોય છે. એના દ્વારા યૂઝર 7 દિવસથી 30 દિવસ સુધી કોલ ડિટેલ્સ નિકાળી શકે છે.

રીચાર્જ પ્લાન્સ અને પ્રીપેડ બિલ માટે:
mubble app નામની આ ફ્રી એન્ડ્રોઇડ એપ્લીકેશન છે. એની સાઇઝ 4.4 MB છે.
આ એપને Recharge Plans & Prepaid Bill પણ કહેવામાં આવે છે.
આ 4.2 અથવા એની ઉપરના એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
એપ ડેવલોપરનો દાવો છે કે એનાથી airtel, vodphone, idea, jio, bsnl, aircel, reliance, docomo ઉપરાંત અન્ય ટેલિકોમ ઓપરેટર્સના નંબર્સની ડિટેલ નિકાળી શકાય છે.

બેલેન્સ અને ડેટા ચેક પણ કરી શકો છો.
આ એપથી યૂઝર્સ પોતાનું બેલેન્સ અને ડેટા ચેક કરે છે.
ઓછું ડેટા બેલેન્સ હોવા પર આ રિમાઇન્ડર પણ આપે છે.
અહીંયાથી તમે કોઇ પણ મોબાઇલ નંબર પર રિચાર્જ કરાવી શકો છો.

ગૂગલ પ્લે સ્ટોર પર જઇને એપ ઇન્સ્ટોલ કરો. એપ ઓપન કરતાં જ લેંગ્વેજ સિલેક્ટ કરવાનો વિકલ્પ આવશે. પછી કેટલીક પરમિશન આપવી પડશે.

જે નંબરની કોલ ડિટેલ નિકાળવી હોય એને એન્ટર કરો અને VERIFY પર ટેપ કરો.

ACCESSIBILITY માં જઇને Mubble balance checker ને ઓન કરી દો.

હવે બિલ ઇમેલ આઇડી પર મોકલવાનો મેસેજ આવે છે. અહીંયાથી તમે મેક્સિમમ 30 દિવસ સુધી ડિટેલ નિકાળી શકો છો.

http://sambhaavnews.com/

loading...

Leave A Reply

Your email address will not be published.