શું તમે જાણો છો sex બાદ સ્કીનમાં શા માટે ગ્લો આવે છે?

0 5

શું તમે પણ તમારી સ્કીન પરની કરચલીઓ દૂર કરવા માટે કોસ્મેટિક પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યા છો? પરંતુ જો તમે તમારા આ ખર્ચાને બચાવવા જઇ રહ્યા છો, તો એવામાં તમારે વધારે પૈસા ખર્ચ કરવાની જરૂર નથી. તમે તમારી સેક્સ લાઇફથી તમારી સ્કીન પર ગ્લો લાવી શકો છો. તો ચલો અમે તમને જણાવીએ કે એવામાં તમે તમારા લુકને કેવી રીતે બદલી શકો છો.

શું તમે કોઇ દિવસ એ વાતને નોટીસ કરી છે કે જ્યારે તમે વર્કઆઉટ માટે જાવ છો તો તમારા મોઢા પર ગ્લો આવવા લાગે છે. જાણો છો એવું શું કામ? આવું એટલા માટા કારણ કે એક્સરસાઇઝ કરવાથી બ્લડ સર્કુલેશન સારું રહે છે. જ્યારે તમે એક્સરસાઇઝ કરો છો તો બ્લડ વધારે ઓક્સિજન ખેંચે છે. જેના કારણે સ્કીનમાં ગ્લો આવે છે. એવી જ રીતે સેક્સ દરમિયાન બ્લડ સર્કુલેશન વધે છે.

કોર્ટિસોલ નામનું હોર્મોન જ કરચલીઓ માટે જવાબદાર હોય છે. દરરોજ શારીરિીક સંબંધ બનાવવાથી સારા હોર્મોનનું સ્તર વધી જાય છે. એસ્ટ્રોજનનું પ્રમાણ ઉચ્ચ હોવાથી સ્કીનમાં કોલેજન ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળે છે. જેના કારણે તમે જવાન દેખાવ છો.

સેક્સ માત્ર તમારી સ્કીન માટે નહીં પરંતુ રીસર્ચ પ્રમાણે તમારા શરીરમાં પોષણને અવશોષિત કરવાની ક્ષમતામાં સુધારો કરે છે. વિટામીનનું સેવન કરવાથી આપણાં શરીરમાં વિટામીનના પ્રમાણમાં વૃદ્ધિ,સ્વસ્થ વાળ, મજબૂત નખ અને સુંદર વાળ થઇ જાય છે.

તમારા પાર્ટનરને શારીરિક સંબંધ બનાવતી વખતે કિસ કરવાથી હોઠનો આકાર બદલાઇ જાય છે. સેક્સ કરવાથી દિલનું સ્તર વધે છે. જેનાથી બ્લડ સર્કુલેશનમાં મદદ મળે છે. એને હોઠનું ફુલર માનવામાં આવે છે.

સૌથી સારી વાત એ છે કે તમને તમારા પાર્ટનર સાથે બેડ પર શાંતિથી ઊંધ પૂરી કરી શકો છો. આવું કરવાથી તમને બીજા દિવસે ફ્રેશ અનુભવ કરશો.

Visit: http://sambhaavnews.com/

loading...

Leave A Reply

Your email address will not be published.