મહિલા શા માટે સેક્સ અંગે કરે છે વધુ વિચાર?

0 2

જ્યારે કોઇ પુરૂષ સેક્સ અંગે વિચાર કરતાં હોય ત્યારે દરેક મહિલાનાં મનમાં અવનવા સવાલ ઊભા થતાં હોય છે અને મનમાં કેટલાંય વિચારો પેદા થતાં હોય છે. જેનાં કારણો નીચે મુજબ છે.

આજનાં સમયમાં પુરુષ કરતાં સેક્સની મહિલાઓમાં તીવ્ર ઈચ્છા રહેલી છે. જેની પાછળ અનેક કારણો રહેલાં છે.

શારીરિક સંતોષ:

મહિલાઓ માટે સેક્સ અંગે સૌથી જવાબદાર જો કોઇ કારણ હોય તો તે છે શારીરિક સંતોષ. સેક્સ એ આજે દરેકને માટે સામાન્ય જરૂરિયાત છે. જેમાં ખાસ કરીને મહિલાઓ કે જે સેક્સ અંગે સૌથી વધુ સેન્સેટીવ હોય છે. પરંતુ તેમનાં પાર્ટનર કે પતિ તેમના શારીરિક સંતોષને પુર્ણ નથી કરી શકતા.

સેક્સ અંગે હકારાત્મક વિચારસરણી:

સેક્સ એટલે જેમાં તમે સેક્સનો પુર્ણ આનંદ માણી શકો અને જેમાં સંભોગની વ્યાખ્યા પરિપૂર્ણ થતી હોય. મહિલા જ્યારે પતિ નોકરીએથી ઘરે આવે છે પછી તે પોતાનાં પતિ સાથે સેક્સને ભરપૂર એન્જોય કરે છે ત્યારે તેનાંથી તેમને અદભૂત એનર્જી પ્રાપ્ત થાય છે. એક મહિલા હંમેશાં પોતાનાં પતિને સંપુર્ણ સંતોષ મળી રહે તેવાં પ્રયત્નો કરતી હોય છે જેનાંથી પોતાને પણ સંતોષ પ્રાપ્ત થાય છે.

સાયકોલોજીસ્ટ સુનિતા બજાજનાં જણાવ્યા મુજબ, સેક્સ એ હિલીંગ પાવર છે. જે લાગણીને હકારાત્મક બનાવે છે અને કોઈને વધુ આત્મવિશ્વાસું પણ બનાવે છે. જ્યારે એક સ્ત્રી પોતાના પાર્ટનરને સેક્સ દરમિયાન કામનાથી છલોછલ જુએ છે ત્યારે તે તેની બોડી અને મૂવ્સમાં ઉત્સાહ જોવા મળતો હોય છે, ત્યારે આ વસ્તુ પુરુષને સ્ત્રી પ્રત્યે વધુ આકર્ષિત કરે છે.

સેક્સ મહિલાને પુરુષ નજીક લઈ જાય છે:

સેક્સ દ્વારા ઓક્સિટોનિક હોર્મોન્સ છૂટા પડે છે જે પ્રેમનાં હોર્મોન્સ તરીકે ઓળખાય છે. રિલેશનશિપને સૌથી વધુ મજબૂત બનાવવા સેક્સ મહત્વની ભૂમિકા ભજવે છે. અને સેક્સ હંમેશાં મહિલાને પુરૂષની નજીક લઇ જાય છે.

કસરતનો ઉત્તમ પ્રકાર:

સેક્સ એક્સર્સાઈઝનો સૌથી બેસ્ટ પ્રકાર છે અને જો દિવસમાં બે વખત સેક્સ કરવામાં આવે તો તેનાંથી વજન ઘટી શકે છે. અંદાજે 30 મિનિટનાં સેક્સ દરમિયાન ૮૫ કેલરી વપરાય છે.

સેકસમાં ઉત્સાહને જગાડવો જોઇએઃ

કૉલ સેન્ટરમાં કામ કરનાર એક મહિલા જણાવે છે કે; ક્યારેક તે વિચારે છે કે હું હમેશા મારા બોયફ્રેન્ડ વિશે વિચારું છું અને અમે શું કર્યું હતું તેનાં વિચારો પણ મને આવ્યા કરે છે. મહિલા સેક્સ પ્રત્યે તેનાં ઉત્સાહને વધુ ઉત્તેજિત કરવાં માંગતી હોય છે.

loading...

Leave A Reply

Your email address will not be published.