IPL: આ સિઝનમાં કઈ ટીમના કોચને મળી સૌથી વધુ રકમ…

ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ સિઝન 11માં સનરાઇઝર્સ હૈદરાબાદને પરાજિત કરીને ત્રીજી વખત ટાઇટલ જીતી લીધું છે. ચીફ કોચ સ્ટીફન ફ્લેમિંગે ચેન્નઈ સુપર કિંગ્સની આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ચાલો આપણે જાણીએ કે ફ્લેમિંગ અને અન્ય ટીમના કોચને આ સિઝનમાં કેટલી ફીસ મળી હતી –

ન્યુ ઝિલેન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની અને ચેન્નઈ સુપરકિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે આ સિઝનમાં રૂ. 3.7 કરોડની રકમ આપી હતી.

આ સિઝનમાં રનર અપ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદના કોચ અને ભૂતપૂર્વ ભારતીય ખેલાડી વીવીએસ લક્ષ્મણને 2 કરોડ રૂપિયાની ફીસ આપી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ અને સાઉથ આફ્રિકન ઓલ-રાઉન્ડર જેક્સ કેલિસે રૂ. 2.5 કરોડની કિંમત ચુકવી હતી.

શ્રીલંકાના ભૂતપૂર્વ ખેલાડી અને મુંબઇ ઇન્ડિયન્સના કોચ માહિલા જયાવર્દનેએ 2.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

રાજસ્થાન રોયલ્સના ભૂતપૂર્વ સુકાની અને બાદમાં કોચની ભૂમિકા ભજવી હતી તેવા શેન વોર્નને આ સિઝન માટે રૂ. 2.7 કરોડ આપવામાં આવ્યા હતા.

વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ RCBના કોચ ગેરી કર્સ્ટને રૂ. 1.5 કરોડ આપવામાં આવ્યા હતા.

કિંગ્સ ઈલેવન પંજાબના માર્ગદર્શક વીરેન્દ્ર સેહવાગને ફ્રેન્ચાઇઝીએ 3 કરોડ રૂપિયાની ફીસ આપી હતી.

દિલ્હી ડેરડેવિલ્સના કોચ અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી રિકી પોન્ટિંગને દિલ્હી ડેરડેવિલ્સે રૂ. 3.7 કરોડ આપ્યા હતા.

Janki Banjara

Recent Posts

‘માય બાઇક’ના ધુપ્પલ પર પાંચ વર્ષે બ્રેકઃ કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને ફરીથી શહેરમાં સાઇકલ શે‌રિંગનું ઘેલું લાગ્યું છે. આગામી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સાઇકલ શે‌રિંગની દરખાસ્ત મૂકીને પુનઃ…

8 mins ago

મેટ્રો પ્રોજેક્ટમાં મજૂરોને ટિફિન સપ્લાયના બહાને વેપારીને 13 લાખનો ચુનો લગાવ્યો

અમદાવાદ: નરોડા રોડ પર અશોક મિલ પાસે રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા યુવક સાથે રાજસ્થાનના લેબર કોન્ટ્રાકટરે રૂ.૧૩ લાખની છેતર‌પિંડી…

15 mins ago

`આધાર’ પર સુપ્રીમ ચુકાદો: સુપ્રીમ કોર્ટે શરતો સાથે આધાર કાર્ડને આપી માન્યતા

નવી દિલ્હી: આધારકાર્ડની બંધારણીય કાયદેસરતા અને યોગ્યતાને લઇને સુપ્રીમ કોર્ટના પાંચ જજની બેન્ચે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં જણાવ્યું હતું કે આધાર…

23 mins ago

રાજ્ય સરકાર ઇચ્છે તો પ્રમોશનમાં અનામત આપી શકે છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામતના મામલાને સુપ્રીમ કોર્ટે સાત જજની બેન્ચ પાસે મોકલવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે નાગરાજ…

26 mins ago

શહેરનાં 54 સહિત રાજ્યનાં તમામ પોલીસ સ્ટેશનમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ બનાવાશે

અમદાવાદ: અમદાવાદ શહેરના પ૪ સહિત રાજ્યભરનાં ૯૦૦થી વધુ પોલીસ સ્ટેશનમાં બાપ સાથે આવતાં બાળકો માટે તમામ પોલીસ સ્ટેશનમાં બાળકોમાટે અલાયદો…

36 mins ago

નરોડાની મહિલાને કારમાં લિફ્ટ આપી અવાવરું જગ્યાએ લઈ જઈ ગળું દબાવ્યું

અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં રહેતી અને કલોલના પલોડિયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાને પેસેન્જર ગાડીના ચાલકે કોઇ…

37 mins ago