Categories: Entertainment

Holi 2016: હોળીના સ્પેશિયલ બોલીવુડ ટોપ 10 ગીતો

નવી દિલ્હી: બોલીવુડમાં જૂના જમાનાની વાત કરીએ કે અત્યારના, દરેક સમયે બોલીવુડ ફિલ્મોના જશ્ન અને સંગીતને હોળીના તહેવાર દ્વારા રજૂ કરવામાં આવે છે. આજે પણ અમિતાભ બચ્ચનનું ગાયેલું ગીત ‘રંગ બરસે’ દર વર્ષે લોકોને નાચવા માટે મજબૂર કરી દે છે. એવું નથી કે હવે ગ્લેમરસ અને બોલ્ડ થઇ ચૂકેલી બોલીવુડ ફિલ્મોમાં હોળીના રંગોની કોઇ સ્થાન નથી, પરંતુ તેને જોરદાર અંદાજ સાથે હિપ હોપ મ્યૂઝિકમાં દર્શકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. ઉદાહરણ તરીકે રિજનલ સોન્ગ ‘બલમ પિચકારી’ બોલીવુડના અંદાજથી દર્શાવવું ખરેખર મજાનો એક્સપેરિમેન્ટ કહેવામાં આવે છે. ચાલો જોઇએ બોલીવુડના એવા ટોપ 10 હોળી સ્પેશિયલ ગીતો જે તમારા હોળીના તહેવારને વધારે સ્પેશિયલ બનાવી દેશે.

  1. રંગ બરસે ભીગે ચુનરવાલી

2. હોલી આઇ રે કન્હૈયા

3. હોલી રે હોલી રંગોકી પરાયે ધન

4. અરે જા રે હટ નટખટ આયા હોલી

5. હોલી ખેલે રઘુવીરા

6. આજ ના છોડેંગે

7. અંગ સે અંગ લગાના

8. ડુ મી ફ્લેવર લેટ્સ પ્લે હોલી

9. હોલી કે દીન શોલે

10. બલમ પિચકારી

Krupa

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

2 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

2 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

4 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

4 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

4 hours ago