Photo: જાણો, ઇજિપ્ત એરના વિમાનના હાઇજેકર અને તેના ઇરાદાઓ વિશે

સાઇપ્રસ: ઇજિપ્ત એરના વિમાન MS181ને અપહરણ કરી બળજબરીપૂર્વક સાઇપ્રસના લારનાકા હવાઇમથક પર ઉતારનાર અપહરણકર્તા વિશે ઘણી વાતો જાણવા મળી છે. જેમ-જેમ સમય પસાર થઇ રહ્યો છે. હાઇજેકરની માંગ અને ઇરાદા ધીરે-ધીરે સામે આવી રહ્યાં છે. વાંચો અપહરણકર્તા વિશે સામે આવેલી જાણકારી…

1. 27 વર્ષીય ઇબ્રાહીમ સમાહા છે અપહરણકર્તા

2. મિશ્રનો નાગરિક છે ઇબ્રાહિમ.


3. અપહરણકર્તાએ એક ટ્રાંસલેટરની માંગ કરી.

4. રાજકીય શરણ ઇચ્છે છે હાઇજેકર.


5. ઇંસ્તાંબુલ જવા માંગે છે હાઇજેકર, પરંતુ વિમાન પુરતું ઇંઘણ નથી.


6. સાઇપ્રસમાં રહેનાર પોતાની પૂર્વ પત્નીને પત્ર મોકલવા ઇચ્છે છે હાઇજેકર.

You might also like