Categories: Auto World

Hero ઇલેક્ટ્રિક્ટે લોન્ચ કર્યું ‘Flash’ ઇલેક્ટ્રિક્ટ સ્કૂટર માત્ર 19,990 રૂપિયામાં

અમદાવાદા: આજના વાહનવ્યવહારને કારણે પ્રદૂષણ ખૂબ વધી ગયું છે અને તેને નિયંત્રણમાં રાખવા માટે કેટકેટલા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આને લઈને હિરો ઇલેક્ટ્રિક્ટે ઇલેક્ટ્રિક્ટ સ્કૂટર ‘ફ્લેશ’ લોન્ચ કર્યું છે. આ સ્કૂટરની કિંમત માત્ર 19,990 રૂપિયા રાખવામાં આવી છે.

આ સ્કૂટર એવા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે જેઓ ઇકોફ્રેન્ડલિ મેન્ટાલિટી ધરાવે છે અને લોકો પહેલી વાર કોઈ ઇલેક્ટ્રિક્ટ સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છે.

આ સ્કૂટર બે કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેમાં સારા ફિચર છે જે 65 કિલોમીટર એક ચાર્જમાં ચાલી શકે છે. તેમાં 250 વોટની મોટર લગાવવામાં આવી છે જે 48 વોલ્ટ 20 એએચ વીઆરએલએ બેટરી સાથે આવે છે. એટલું જ નહિ, તેમાં શોર્ટસર્કિટ પ્રોટેક્શ પણ લગાડવામાં આવ્યું છે. આ સ્કૂટરમાં અંડર સીટ સ્ટોરજ કમ્પાર્ટમેન્ટ પણ છે.

Rashmi

Recent Posts

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

10 hours ago

પ્રથમ ટ્રાયલમાં જ T-18 ટ્રેન ફેલ, કેટલાંય પાર્ટ્સ સળગીને થયાં ખાખ

ચેન્નઈઃ ભારતીય રેલ્વેની મહત્ત્વાકાંક્ષી ઈન્ટરસિટી ટ્રેન પ્રોજેક્ટ ટી-૧૮ ટ્રેન તેની પ્રથમ ટ્રાયલમાં જ ફેલ ગઈ છે. ચેન્નઈનાં જે ઈન્ટીગ્રલ કોચ…

10 hours ago

બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ…

10 hours ago

લાકડાનો ધુમાડો પુરુષો અને સ્ત્રીઓ બંને પર કરે છે જુદી-જુદી અસર

લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો…

11 hours ago

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

11 hours ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

11 hours ago