Morning SEX આરોગ્ય માટે વધુ લાભદાયી

સેક્સ કરવું એ શરીર માટે ફાયદાકારક જ છે. પરંતુ જો સેક્સને વધુ સારી રીતે એન્જોય કરવામાં આવે તો એ સેક્સ શરીર માટે સૌથી વધુ લાભદાયી રહે છે. ને એમાંય જો સેક્સ સવારમાં મોર્નિંગમાં કરવામાં આવે તો તમારા આરોગ્ય સાથે સંકળાયેલા ઘણા લાભ થઇ શકે છે.

સંશોધન મુજબ મોર્નિંગમાં સેક્સ કરવાનાં છે અનેક ફાયદાઃ
આપ જ્યારે સેક્સ કરતાં હોવ ત્યારે આપનાં શરીરમાંથી એક હોર્મોન બહાર આવે છે. આ હોર્મોનનું નામ આક્સીટોન છે. કે જે સેક્સ દરમ્યાન તમારા મૂડને ખૂબ જ સારો અને તણાવમુક્ત રાખવામાં મદદરૂપ થાય છે.

પરંતુ જો તમે સેક્સ સાવારમાં-સવારમાં કરો તો તમારા શરીરમાં ઇન્યુગ્લોબિન નામનું એક તત્વ બને છે. કે જે તમારા શરીરની પ્રતિરોધક ક્ષમતામાં વધારો કરે છે અને શરીરમાં સંક્રમણનો ખતરો ઘણો ઓછો કરી નાંખે છે. મોર્નિંગ સેક્સ કરવાંથી તમે તમારા દિવસને વધુ યાદગાર બનાવી શકો છો અને દિવસને એનર્જીથી ભરપૂર કરી શકો છો.

સેક્સનાં સંશોધન મુજબ જો એક કલાક સેક્સ કરવામાં આવે તો એ દરમ્યાન તમારી 300 કેલરી બળી જાય છે એટલે કે વપરાઇ જાય છે. અને આનાંથી વજન પણ ઘટે છે. જો સેક્સ સવારનાં મોર્નિંગ ટાઇમમાં કરવામાં આવે તો તમારા વીર્યની ગુણવત્તામાં 12 ટકા સુધીનો વધારો થઇ જાય છે. જેથી સેક્સને લગતી અનેક સમસ્યાઓમાં ઘણો આરામ પણ મળી જાય છે. મોર્નિંગ સેક્સ એ તમારા પાર્ટનર સાથે સંબંધ મજબૂત બનાવવામાં પણ ઘણું ફાયદાકારક છે.

You might also like