VIDEO: સાવધાન! સફરજન આપી શકે છે આટલું મોટું નુકસાન

તમને સફરજન ખાવાનું ખઊબ પસંદ કરતાં હશો અને ખાવું જરૂરી પણ સમજતાં હશો. એના માટે તો અંગ્રેજીમાં એક કહેવત પણ છે કે દિવસનું એક સફરજન ખાવાથી તમારે ડોક્ટર પાસે જવાની જરૂર પડતી નથી. આપણે ત્યાં કોઇ પણ બીમાર વ્યક્તિની ખબર પૂછવા જઇએ તો ‘GET WELL SOON’ ની જગ્યાએ સફરજન જ લઇને જઇએ છીએ જેના કારણે બીમાર વ્યકિત જલ્દી સારો થઇ જાય.

હકીકતમાં ફળ લોકોની પ્રાથમિક્તામાં હોતા નથી એ તો બસ જબરદસ્તી એને ખાય છે કારણ કે એ લોકાને એવું લાગે કે એ લોકા ફીટ રહેવા માટે કંઇક કરે છે. આ વીડિયોને બનાવનાર વ્યક્તિ એક સ્ટોરમાંથી સફજન લઇને આવ્યું. પરંતુ એને સફરજન પર કઇક પરત જેવું જોવા મળ્યું. પરંતુ એની પર જે પરત હતી એને પ્રિઝરવેટિવની રીતે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ એ તમારા શરીર પર હાનિકારક પણ હોઇ શકે છે.

VISIT: http://sambhaavnews.com/

You might also like