Kheda: Hit n Run accident near Malvan in Galteshwar; 3 severely injured - Sambhaav News
Thu, Jan 18, 2018
mobile apps
Sambhaav Audio News

VIDEO: ખેડાનાં ગળતેશ્વરમાં હિટ એન્ડ રન, ઇજાગ્રસ્તોની સારવાર કરવાનો ઇન્કાર કરાતા હોબાળો

KHD

ખેડાઃ ગળતેશ્વરમાં હિટ એન્ડ રન થયો હોવાંની એક ઘટના સામે આવી છે. ખેડાનાં માલવણ નજીક એક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતાં 3 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. જો કે આ અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. ઘાયલ થયેલ ત્રણેય વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

જો કે સરકારી તબીબે સારવાર કરવાની મનાઈ કરતાં લોકોએ ભારે હોબાળો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગળતેશ્વર ખાતે હિટ એન્ડ રન થયો હોવાંની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં છે.

જેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ આ ઘટનામાં સરકારી તબીબે આ ત્રણેય ઇજાગ્રસ્ત યુવકોની સારવાર કરવાની મનાઇ કરી છે. જેથી લોકોમાં ભારે રોષ જોવા મળતાં તેઓએ હોબાળો કર્યો હતો.

ખેડાનાં ગળતેશ્વરમાં હિટ એન્ડ રનની ઘટના
માલવણ નજીક ટ્રક ચાલકે બાઈકને મારી ટક્કર
ગંભીર રીતે ઘાયલ 3 વ્યક્તિને ખસેડાયા હોસ્પિટલ
સરકારી તબીબે સારવાર કરવાનો ઇન્કાર કરતા લોકોએ કર્યો હોબાળો

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...