GPSC: પોલિસ ઇન્સપેકટરની જગ્યા માટે કરો APPLY, જાણો સંપૂર્ણ વિગત

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પોલીસ ઇન્સપેકટરની જગ્યા માટે અરજી મગાવામાં આવી છે, જાણો કેવી રીતે કરશો અરજી…

કુલ જગ્યા : 115

જગ્યાનું નામ : પોલીસ ઇન્સપેકટર

લાયકાત : કોઇપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ

ઉંમર : 35 વર્ષથી વધારે નહીં

પગાર : 44,900 થી 1,42,00 રૂપિયા

પસંદગીની પ્રક્રિયા : પ્રી એકઝામ, ફિઝીકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષાના આધાર પર પસંદગી

કેવી રીતે કરશો એપ્લાય : ઓફિશિયલ વેબસાઇટ www.gpsc-ojas.guj.nic.in પર જઇ અરજી કરો

મહત્વપૂર્ણ તારીખ : 2 ઓગસ્ટ પહેલા કરો અરજી…
http://sambhaavnews.com/

You might also like