Categories: Gujarat

જાણો સૌરાષ્ટ્ર, દક્ષિણ-મધ્ય-ઉત્તર ગુજરાતમાં કઈ બેઠકો પરથી કોણ જીત્યું? ભાજપના દિગ્ગજ નેતાઓ હાર્યાં

રાજ્યમાં મતગણતરી પૂરી થઈ જવા આવી છે, ત્યારે હાલમાં ભાજપે 90 સીટ પર જીત પ્રાપ્ત કરી છે અને 74 સીટ પર કોંગ્રેસે જીત પ્રાપ્ત કરી છે. જો કે આજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષના દિગ્ગજ નેતાઓ હાર્યા છે. ભાજપના શંકર ચૌધરી, જશા બારડ, આત્મારામ પરમાર જેવા નેતાઓ હાર્યા છે, તો કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ અને ઈન્દ્રનીલ રાજ્યગુરુ પણ હારી ગયા છે. હાલમાં ગણતરી પ્રમાણે 182 સીટોમાંથી ભાજપે 91 સીટો પર જીત પ્રાપ્ત કરી છે અને કોંગ્રેસે 75 સીટો પર જીત પ્રાપ્ત કરી છે. જો કે ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે બરાબરની ટક્કર જામી છે.
સૌરાષ્ટ્ર બેઠક  (ભાજપ)
મહુવાથી ભાજપના આર.સી.મકવાણાની જીત, (BJP)
જેતપુરમાં ભાજપના જયેશ રાદડિયાની જીત (BJP)
રાજકોટ પશ્ચિમથી મુખ્યમંત્રી વિજય રૂપાણી 21,000મતથી જીત્યા (BJP)
પોરબંદરથી બાબુ બોખિરીયાની 1855મતથી જીત (BJP)
કેશોદથી ભાજપના દેવાભાઈ માલમની જીત (BJP)
ભાવનગર પશ્ચિમથી ભાજપના જીતુ વાઘાણીની જીત (BJP)
ભાવનગર ગ્રામ્યથી ભાજપના પરસોત્તમ સોલંકીની જીત (BJP)
ભાવનગર પૂર્વથી ભાજપના વિભાવરી દવેની જીત (BJP)
જામનગર દક્ષિણથી ભાજપના આર.સી.ફળદુની જીત, (BJP)
ગોંડલથી ભાજપના ગીતાબા જાડેજાની જીત (BJP)
રાજકોટ ગ્રામ્યમાં ભાજપના લાખાભાઈ સગાથિયાની જીત (BJP)
દ્વારકામાં ભાજપના પબુભા માણેકની જીત (BJP)
જામનગર દક્ષિણથી ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુની જીત (BJP)
વઢવાણથી ભાજપના ધનજીભાઈ પટેલની જીત (BJP)
જામજોધપુરથી ભાજપના ચીમન સાપરિયાની હાર (BJP)

જસદણમાં કોંગ્રેસના કુંવરજી બાવળીયાની જીત (Congress)
વાંકાનેરથી કોંગ્રેસના શહેજાદની જીત (Congress)
કાલાવાડમાં પ્રથમવાર કોંગ્રેસની જીત (Congress)
જૂનાગઢમાં કોંગ્રેસના ભીખાભાઈ જોષીની જીત (Congress)
લાઠીથી કોંગ્રેસના વિરજી ઠુમ્મરની જીત (Congress)
સોમનાથથી કોંગ્રેસના વિમલભાઈ ચૂડાસમાની જીત, (Congress)
ગીર સોમનાથથી ભાજપના જશા બારડની હાર, (Congress)
ટંકારામાં કોંગ્રેસના લલિત કગાથરાની જીત (Congress)
ધારીથી ભાજપના દિલીપ સાંઘાણી હાર્યા (Congress)
ચોટીલામાં કોંગ્રેસના ઋત્વિકભાઈ મકવાણાની જીત (Congress)
જામનગર ગ્રામ્યમાં કોંગ્રેસના વલ્લભ ધારડિયાની જીત (Congress)
ખંભાળિયામાં કોંગ્રેસના વિક્રમ આહિરની જીત (Congress)

દક્ષિણ ગુજરાત બેઠક (ભાજપ)
નાંદોદથી ભાજપના શબ્દશરણ તડવીની હાર (BJP)
સુરત મજૂરાથી ભાજપના હર્ષ સંઘવીની જીત (BJP)
ઉધનાથી ભાજપના વિવેક પટેલની જીત, કોંગ્રેસના સતિષ પટેલ હાર્યા (BJP)
પારડીમાં ભાજપના કનુભાઈ દેસાઈની જીત, (BJP)
સુરત ઉત્તરમાં ભાજપના કાંતિભાઈ બલરની જીત, કોંગ્રેસના દિનેશભાઈ કાછડિયાની હાર (BJP)
સુરતના મહુવાથી ભાજપના મોહન ઢોડિયાની જીત (BJP)
ભરૂચથી ભાજપના દુષ્યંતભાઈ પટેલની જીત (BJP)
સુરતના મહુવામાં ભાજપના મોહન ઢોડિયાની જીત (BJP)

સુરતના માંડવીથી કોંગ્રેસના આનંદ ચૌધરીની જીત (Congress)
કપરાડાથી કોંગ્રેસના જીતુ ચૌધરીની 170 મતથી જીત (Congress)
નિઝર બેઠક પરથી કોંગ્રેસના સુનીલ ગામીતની જીત (Congress)

મધ્ય ગુજરાતની (ભાજપ)
ડભોઈમાં ભાજપના શૈલેષભાઈ મહેતાની જીત (BJP)
નડિયાદથી ભાજપના પંકજ દેસાઈની જીત (BJP)
અકોટામાં ભાજપના સીમાબેન મોહિલેની જીત (BJP)
અકોટા બેઠક પરથી ભાજપ સીમાબેન મોહીલેની જીત (BJP)
સયાજીગંજથી ભાજપના જીતુ સુખડિયાની જીત (BJP)
વડોદરાથી ભાજપના મનિષા વકીલની જીત (BJP)
વડોદરાના રાવપુરાથી ભાજપના રાજેન્દ્ર ત્રિવેદીનો વિજય (BJP)
વાઘોડિયાથી ભાજપના મધુ શ્રીવાસ્તવની જીત (BJP)
ખંભાતમાં ભાજપના મયૂર રાવલની જીત (BJP)
દહેગામથી ભાજપના બલરાજસિંહ ચૌહાણની જીત, (BJP)
માતરથી ભાજપના કેસરીસિંહ સોલંકીની જીત (BJP)
ગાંધીનગર દક્ષિણથી ભાજપના શંભુજી ઠાકોરની જીત (BJP)

વિરમગામથી કોંગ્રેસના લાખા ભરવાડની જીત (Congress)
દાહોદથી કોંગ્રેસના વજેસિંહની જીત (Congress)
બાલાસિનોરમાં કોંગ્રેસના અજીતસિંહ ચૌહાણની જીત (Congress)
ગાંધીનગર ઉત્તરમાં કોંગ્રેસના સી.જે. ચાવડાની જીત (Congress)
આંકલાવમાં કોગ્રેસના અમિત ચાવડાની જીત (Congress)
બોરસદથી કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારની જીત (Congress)
સોજીત્રાથી કોંગ્રેસના પૂનમભાઈ પરમારની જીત (Congress)
આણંદથી કોંગ્રેસના કાંતિભાઈ પરમારની જીત (Congress)
પેટલાદમાં કૉંગ્રેસના નિરંજન પટેલની જીત (Congress)

અમદાવાદ 
એલિસબ્રિજથી ભાજપના રાકેશ શાહની જીત, વિજય દવેની હાર (BJP)
મણિનગરમાં ભાજપના સુરેશ પટેલની જીત, ગ્લેમરગર્લ શ્વેતા બ્રહ્મભટ્ટની હાર (BJP)
નારણપુરામાં ભાજપના કૌશિક પટેલની જીત, કોંગ્રેસના નીતિનભાઈ પટેલની જીત (BJP)
વટવાથી ભાજપના પ્રદિપસિંહ જાડેજાની જીત, કોંગ્રેસના બિપીનભાઈ પટેલ હાર્યા (BJP)
ઘાટલોડિયામાં ભૂપેન્દ્ર પટેલની જીત, કોંગ્રેસના શશિકાંત પટેલની હાર (BJP)
નિકોલમાં ભાજપના જગદીશ પંચાલની જીત (BJP)
દસક્રોઈથી ભાજપના બાબુ પટેલની જીત (BJP)

દાણીલીમડામાં કોંગ્રેસના શૈલેષ પરમારની જીત, ભાજપના જીતેન્દ્ર વાઘેલા હાર્યા (Congress)
ખાડિયામાં ભાજપના ભૂષણ ભટ્ટની હાર, કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાની જીત.. (Congress)
બાપુનગરમાં કોંગ્રેસના હિંમતસિંહ પટેલની જીત (Congress)
અમદાવાદની ધંધૂકાથી કોંગ્રેસના રાજેશ કોળીની જીત (Congress)
વિરમગામથી કોંગ્રેસના લાખા ભરવાડની જીત, તેજશ્રીબેન પટેલની હાર(Congress)

ઉત્તર ગુજરાત (ભાજપ)
કલોલથી ભાજપના અમિત પટેલની જીત (BJP)
ઈડરથી ભાજપના હિતુ કનોડિયાની જીત (BJP)
ડીસામાં ભાજપના શશિકાંત પંડ્યાની જીત (BJP)

થરાદથી ભાજપના પરબત પટેલની જીત (BJP)
વિજાપુરથી ભાજપ ઉમેદવાર રમણ પટેલની જીત (BJP)

માણસાથી કોંગ્રેસના અમિત ચૌધરીની જીત (Congress)
ધાનેરાથી કોંગ્રેસના નાથા પટેલની જીત (Congress)
પાટણમાં કોંગ્રેસના કિરીટ પટેલની જીત (Congress)
દાંતા બેઠક પર કોંગ્રેસના કાંતિ ખરાડીની જીત (Congress)
દાંતાથી કોંગ્રેસના કાંતિ ખરાડીની જીત, (Congress)
રાધનપુરથી કોંગ્રેસના અલ્પેશ ઠાકોરની જીત, ભાજપના લવિંગજી ઠાકોરની હાર (Congress)
સિદ્ધપુરથી ભાજપના જયનારાયણ વ્યાસ હાર્યા, કોંગ્રેસના ચંદાજી ઠાકોરની જીત (Congress)
ઉમિયાધામ ઉંઝામાં કોંગ્રેસના આશા પટેલની જીત (Congress)
બાયડથી કોંગ્રેસના ધવલસિંહ ઝાલાની જીત (Congress)
બેચરાજીથી કોંગ્રેસના ભરતજી ઠાકોરની જીત (Congress)
બાયડથી કોંગ્રેસના ધવલસિંહ ઝાલાની જીત (Congress)

કચ્છ બેઠક – (ભાજપ)કચ્છના અંજારથી ભાજપના વાસણ આહિરની જીત, (BJP)
ગાંધીધામથી ભાજપના માલતી માહેશ્વરીની જીત, (BJP)
ભૂજથી ભાજપના નીમાબેન આચાર્યની જીત (BJP)
માંડવીથી શક્તિસિંહ ગોહિલની હાર (BJP)

અબડાસામાં કોંગ્રેસના પ્રધ્યુમન સિંહની જીત (Congress)
રાપરમાં કોંગ્રેસના સંતોકબેન અરેઠિયાની જીત (Congress)

 

Navin Sharma

Recent Posts

3 વર્ષની માસૂમ બાળકીનું બિસ્કિટ અપાવવા બહાને કરાયું અપહરણ

સુરતઃ આપણી નજર સમક્ષ અવારનવાર નાની બાળકીઓ પર દુષ્કર્મ અને અપહરણ થયા હોવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો…

6 mins ago

નવાઝ પુત્રી-જમાઇ સહિત થશે જેલમુક્ત, ઇસ્લામાબાદ HCનો સજા પર પ્રતિબંધ

ઇસ્લામાબાદ હાઇકોર્ટે પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે.નવાઝની દીકરી મરિયમ નવાઝ અને જમાઇ મોહમ્મદ સફદરની…

1 hour ago

રાજકોટઃ વાસફોડ સમાજે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી, તંત્ર એલર્ટ

રાજકોટઃ શહેરમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટની અધિકારીઓ દ્વારા માપણી ન કરવામાં આવતા વાસફોડ સમાજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જો…

2 hours ago

“લવરાત્રિ” ફિલ્મનું નામ બદલી “લવયાત્રિ” કરાતા શિવસેનાનાં કાર્યકરોની ઉજવણી

વડોદરાઃ સલમાન ખાનની લવરાત્રિ ફિલ્મનાં નામને લઈને છેલ્લાં ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે હવે આ ફિલ્મનું નામ બદલીને…

3 hours ago

INDvsPAK: દુબઇમાં બે દેશો વચ્ચે મેદાન-એ-જંગ, પાકિસ્તાને ટોસ જીતી બેટિંગનો કર્યો નિર્ણય

દુબઇઃ એશિયા કપમાં આજે ટીમ ઇન્ડીયા અને પાકિસ્તાનની વચ્ચે પાંચમો અને રોમાંચક મુકાબલો દુબઇમાં થવા જઇ રહ્યો છે. મેચ પહેલા…

4 hours ago

હ્યુન્ડાઇની ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર “કોના” ટૂંક સમયમાં કરાશે લોન્ચ

હ્યુન્ડાઇએ પોતાની ઇલેક્ટ્રિક કારને 2018 ઓટો એક્સપોમાં રજૂ કરી હતી. જ્યાર બાદ આનાં લોન્ચ થવા પાછળનાં અનેક અનુમાનો લગાવવામાં આવી…

4 hours ago