રાજ્યમાં શિકારી સ્વાઈન ફ્લૂ યથાવત્, રાજ્યમાં નોંધાયા 172 દર્દીઓનાં કેસ

રાજ્યમાં સ્વાઈન ફ્લૂએ માઝા મુકી છે. એક તરફ તંત્ર સ્વાઈન ફ્લુ કાબુમાં હોવાની મોટી ગુલબાંગો મારી રહ્યું છે. જ્યારે બીજી તરફ આજે પણ સ્વાઈન ફ્લૂથી રાજ્યમાં 5 લોકોનાં
મોત થયા છે. જ્યારે 172 દર્દીઓનાં નવા કેસ નોંધાયા છે. તો આ તરફ મહેસાણામાં પણ સ્વાઈન ફ્લૂનાં કારણે વધુ એક બાળકીનું મોત થયું છે. જ્યારે સ્વાઈન ફ્લૂનાં વધુ ત્રણ
પોઝીટિવ કેસ પણ નોંધાયા છે.
રાજ્યમાં શિકારી સ્વાઈન ફ્લૂ યથાવત્
સ્લાઈન ફ્લૂથી રાજ્યમાં 4નાં મોત
રાજ્યમાં 172 દર્દીઓનાં નોંધાયા કેસ

મહેસાણામાં સ્વાઈન ફ્લુથી વધુ એક મોત
સ્વાઈન ફલૂથી એક બાળકીનું મોત
સ્વાઈન ફલૂના વધુ 3 પોઝિટીવ કેસ મહેસાણામાં નોંધાયા

You might also like