Categories: Lifestyle

ભારતીય કપલ્સમાં નવો ટ્રેન્ડ, કરાવી રહ્યા છે ઇન્ટિમેન્ટ ફોટોગ્રાફી

હવે લગ્ન પહેલા કપલ બેડરૂમના કેટલાક રોમાંચક અને યાદગાર સમયને કેમેરામાં કેદ કરી રહ્યા છે. હવે તમે એવું વિચારી રહ્યા હશો કે દુલ્હા દુલ્હન આ પોટાને ફેસબુક પર શેર કરશે કે લગ્નના આલ્બમમાં મૂકીને તમને બતાવશે. તમે જે વિચારી રહ્યા છો તે ખોટું છે. આ દુલ્હા અને દુલ્હન વચ્ચે ખૂબ એકાંત પળોને કેદ કરતાં ફક્ત તેમની વચ્ચે રહેશે. આ લગ્ન પહેલાનો સીક્રેટ વાળો બુડવોયર ફોટોશૂટ છે જેમાં નવી પેઢી ખૂબ રસ લઇ રહી છે.

બુડવોયર એક ફ્રેન્ચ શબ્દ છે. જેનો અર્થ થાય છે બેડરૂમ. બેડરૂમ શૂટ એક એવો ટ્રેડ છે જેમાં કપલ પોતાના માતા પિતાથી છુપાઇને કરાવે છે. ભારતીય લોકો આ નવા ટ્રેડને ખૂબ પસંદ કરી રહ્યા છે. નવી જનરેશન આ એટલા માટે પણ ગમે છે કારણ કે તેમને પારંપારિક લગ્નથી કંઇક નવું હટકે કરવા મળી રહ્યું છે. આ નવા ટ્રેડથી તેમણે જૂની રૂઢીઓને તોડવાનો ચાન્સ મળી રહ્યો છે જેમાં તે લોકાને મજા આવી રહી છે.

પરંપરાઓ મુજબ એક ભારતીય દુલ્હનને માથાથી લઇને પગ સુધી ઢાંકેલું હોવું જોઇએ જ્યારે અહીં એને એવો ચાન્સ મળે છે કે એના પાર્ટનર સાથે સેક્સી જોવા મળી શકે. આ પ્રી વેડિંગ ફોટોશૂટમાં થોડો ગુસ્સો, હેરાન અને રોમાન્સનો અહંસાસ છુપાયેલો રહે છે.

પ્રોફેશનલ ફોટોગ્રાફર રાધિકા પંડિતે 20 થી વધારે કપલની ઇન્ટિમેટ પોઝમાં ફોટોશૂટ કરાવી ચૂકી છે. તેણે કહ્યું કે નવા દંપતિઓ જાત જાતની ફોટોગ્રાફી કરાવવા તૈયાર હોય છે. તે લોકો 50 શેડ્સ ઓફ ગ્રે જેવી થીમ્સ પસંદ કરી રહ્યા છે. ફોટોગ્રાફીમાં સેન્સુઅલિટી વધારવા માટે હાઇ હીલ્સ, હેટ્સ, સિગાર, મોતી, કેન્ડલ્સ અને ફરનો ઉપયોગ કરવામાં આવે છે. એક દિવસના ફોટોશૂટ માટે 50,000 રૂપિયા સુધીની ફી ભરવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે આ ફોટોશૂટ દ્વારા કપલ પોતાના રોમાન્સને યાદગાર બનાવવા ઇચ્છે છે.

Krupa

Recent Posts

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

36 mins ago

વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩…

1 hour ago

રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધીનાં આકરા પ્રહાર, કહ્યું,”પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે”

ન્યૂ દિલ્હીઃ રાફેલ વિમાનનાં કરાર પર ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંક્વા ઓલાંદનાં નિવેદન બાદથી કેન્દ્ર સરકાર આલોચનાઓનાં ઘેરે આવી ગઇ છે.…

2 hours ago

એક વાર ફરી પડદે દેખાશે નોરા ફતેહીનો “દિલબર” અંદાજ, ટૂંક સમયમાં આવશે અરબી વર્ઝન

મશહૂર બેલી ડાન્સર નોરા ફતેહી બોલીવુડ ફિલ્મ "સત્યમેવ જયતે"માં આઇટમ નંબર "દિલબર"થી લોકોનાં દિલમાં ધમાલ મચાવી ચૂકેલ છે. આ ગીતથી…

3 hours ago

અમદાવાદ શહેરમાં સ્વાઇન ફલૂથી વધુ એકનું મોત

અમદાવાદ: શહેરમાં સ્વાઇન ફલૂનો પ્રકોપ દિન-પ્રતિદિન વધતો જાય છે. ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે સ્વાઇન ફલૂથી ચાલુ મહિનાના ૧પ દિવસમાં ૧૦…

3 hours ago

Swiftનું સ્પેશિયલ એડિશન લોન્ચ, કિંમત આપનાં બજેટને અનુકૂળ

મારૂતિ સુઝુકીએ પોતાની સૌથી વધારે વેચાનારી કાર સ્વિફ્ટનું સ્પેશિયલ એડિશન લોન્ચ કરી લીધું છે. આ સાથે આ કારનાં માર્કેટમાં 12…

3 hours ago