અહીં કુંવારી છોકરીઓ સાથે લગ્ન નથી કરતા પુરુષ, જાણો અનોખી પરંપરા વિશે…..

અમેરિકામાં પ્રશાંત મહાસાગરના પશ્ચિમમા સ્થિત માઈક્રોનેશિયા વિસ્તારમાં ગુઆમ જનજાતિના લોકો રહે છે. અહીં લગ્નને લઈ એક અનોખી પરંપરા છે. જ્યા કોઈ પણ પુરુષ કુંવારી છોકરી સાથે લગ્ન નથી કરતા.

તેથી, લગ્ન પહેલા છોકરીઓએ પર પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધવો પડે છે. આ કામ કરવા માટે તેમને સેક્સ વર્કસનો સહારો લેવો પડે છે. તેના બદલામાં તેમણે પૈસા પણ ચુકવવા પડતા હોય છે.

આ વસ્તીમાં કેટલાક લોકોનો વ્યવસાય એ જ છે કે જે છોકરીઓના લગ્ન થવાના હોય છે, તેઓ તેમની શારીરિક સાથે સંબંધ બાંધે છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં તો આ દાવો પણ કરવામાં આવ્યો છે કે લગ્ન સમયે કોઈ છોકરી કુવારી હોય તો તેને કાયદાનું ઉલ્લંઘન માનવામાં આવે છે.

ઘણી છોકરીઓ તો સેક્સ વર્કર સાથે કોન્ટ્રાક્ટ પણ કરે છે. એટલા સમય સુધી તે વ્યક્તિ તે મહિલા સાથે જ શારીરિક સંબંધ બાંધે છે. લગ્ન પહેલા યૌન સંબંધોનો અનું ભવ પામવા માટે મહિલાઓ આવું કરે છે.

admin

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

22 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

22 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

22 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

22 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

22 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

22 hours ago