મોદી સરકારની ખેડૂતોને મોટી ગિફ્ટ, એમએસપી સુનિશ્ચિત કરવા માટે નવી ખરીદનીતિને મંજૂરી

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ખેડૂતોનાં નુકસાનની ભરપાઇ સરકાર કરશે. મંત્રીમંડળે ખેડૂતોને પાકનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) સુનિશ્ચિત કરવા માટે નવી ખરીદ નીતિને મંજૂરી આપી છે. દેશનાં ખેડૂતોને માટે સરકારનો આ નિર્ણય લોકસભા ચૂંટણી પહેલા આવેલ છે. આ અંતર્ગત જો બજારમાં સરકાર દ્વારા નિર્ધારિત ભાવથી પણ વધારે પતન આવે છે તો પણ ખેડૂતોનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય આપવામાં આવશે.

નવી ખરીદ નીતિની જાહેરાત પીએમ મોદી જુલાઇમાં જ કરી ચૂકેલ છે. આ પહેલાં જ સરકારે 22 નિર્ણયો પર એમએસપી વધારી દીધી હતી. આ નવી નીતિ ખેતી કરવાવાળા ખેડૂતોને દેવા માફીમાં પણ મદદ કરશે. આ નીતિ અંતર્ગત પાક. સરકાર દ્વારા ખરીદવામાં આવશે અને ન્યૂનતમ સમર્થન મૂલ્ય ખેડૂતોનાં એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવશે.

આનાંથી સરકાર પર 40,000 કરોડ રૂપિયાનો ભાર પડશે અને ખરીફનાં પાકની સીઝન સમયે આ નીતિ લાગુ થશે. આ સિવાય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. મંત્રાલયે ઇથેનોલનો ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. તેલ માર્કેટિંગ કંપનીએ હવે સુગર મિલથી ઇથેનૌલ 52 રૂપિયા પ્રતિ લીટરનાં દરથી ખરીદી શકે છે કે જે પહેલા 47.5 રૂપિયા પ્રતિ લિટર હતો.

Dhruv Brahmbhatt

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

5 hours ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

5 hours ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

6 hours ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

6 hours ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

6 hours ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

6 hours ago