Categories: Tech

Pixel અને Pixel XLના ડાયરેક્ટ વેચાણ માટે 7 રીટેલ ખોલશે ગુગલ

એપલ અને સેમસંગની જેમ હવે ગુલ પણ ભારતમાં પિક્સલ સ્માર્ટફોન્સને ડાયરેક્ટ વેચશે. મલ્ટી બ્રાન્ડ સોટર્સ દ્વારા તેનું વેચાણ થશે. આ સિવાય કંપની સેમસંગ અને એપલની જેમ મોટા પાયાપર પોતાના સ્માર્ટફોનનું માર્કેટિંગ કરશે.

ગુગલ રીટેલ સ્ટોર્સ માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઇ રહ્યું છે. એનાલિસ્ટને આશા છે કે ગુગલ 1 લાખ ડિવાઇસસિથી તેની શરૂઆત કરશે. જે ભારતના પ્રીમિયમ સ્માર્ટફોન સેમસંગની જેમ અત્યાર સુધીની સૌથી મોટી શરૂઆત હશે. અત્યાર સુધી ગુગલે નેક્સસ ફોન્સ બનાવનારી કંપનીઓની ડિવાસિસનું માર્કેટિંગ કર્યું હતું. પરંતુ પિક્સલ, સ્માર્ટફોન્સ માટે કંપનીએ પોતાની રણનીતિ તૈયાર કરી છે. તે Pixel  અને Pixel XLના માર્કેટિંગ પર સારા એવા રૂપિયા ખર્ચ કરશે.

મળતી માહિતી મુજબ આ ગુગલની રણનીતીમાં પરિવર્તન લાવશે. આમ કરવું ખૂબ જ જરૂરી છે.  ગુગલ મોટી બ્રાન્ડ સાથે ટક્કર લેવા જઇ રહ્યો છે. એટલા માટે તેઓ પૂર્ણ તૈયારી સાથે માર્કેટમાં ઉતરવા માંગે છે. ગુગલ ટીવી, સિનેમા, આઉટ ઓફ હોમ, પ્રિન્ટ, ડિજિટલ કેમ્પેઇન ચલાવશે. પ્રિન્ટ એડ ત્રણથી ચાર મહિના ચાલશે. સાથે જ હિંદી અને અંગ્રેજી એન્ટરટેઇનમેન્ટ ચેનલ પર પણ તેઓ એડ ચલાવશે. યૂટ્યુબ અને અન્ય ડિજિટલ ડિવાઇઝિઝ પર પણ તેને પ્રમોટ કરવામાં આવશે.

Navin Sharma

Recent Posts

3 વર્ષની માસૂમ બાળકીનું બિસ્કિટ અપાવવા બહાને કરાયું અપહરણ

સુરતઃ આપણી નજર સમક્ષ અવારનવાર નાની બાળકીઓ પર દુષ્કર્મ અને અપહરણ થયા હોવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો…

7 mins ago

નવાઝ પુત્રી-જમાઇ સહિત થશે જેલમુક્ત, ઇસ્લામાબાદ HCનો સજા પર પ્રતિબંધ

ઇસ્લામાબાદ હાઇકોર્ટે પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે.નવાઝની દીકરી મરિયમ નવાઝ અને જમાઇ મોહમ્મદ સફદરની…

1 hour ago

રાજકોટઃ વાસફોડ સમાજે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી, તંત્ર એલર્ટ

રાજકોટઃ શહેરમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટની અધિકારીઓ દ્વારા માપણી ન કરવામાં આવતા વાસફોડ સમાજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જો…

2 hours ago

“લવરાત્રિ” ફિલ્મનું નામ બદલી “લવયાત્રિ” કરાતા શિવસેનાનાં કાર્યકરોની ઉજવણી

વડોદરાઃ સલમાન ખાનની લવરાત્રિ ફિલ્મનાં નામને લઈને છેલ્લાં ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે હવે આ ફિલ્મનું નામ બદલીને…

3 hours ago

INDvsPAK: દુબઇમાં બે દેશો વચ્ચે મેદાન-એ-જંગ, પાકિસ્તાને ટોસ જીતી બેટિંગનો કર્યો નિર્ણય

દુબઇઃ એશિયા કપમાં આજે ટીમ ઇન્ડીયા અને પાકિસ્તાનની વચ્ચે પાંચમો અને રોમાંચક મુકાબલો દુબઇમાં થવા જઇ રહ્યો છે. મેચ પહેલા…

4 hours ago

હ્યુન્ડાઇની ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર “કોના” ટૂંક સમયમાં કરાશે લોન્ચ

હ્યુન્ડાઇએ પોતાની ઇલેક્ટ્રિક કારને 2018 ઓટો એક્સપોમાં રજૂ કરી હતી. જ્યાર બાદ આનાં લોન્ચ થવા પાછળનાં અનેક અનુમાનો લગાવવામાં આવી…

4 hours ago