Categories: Tech

એન્ડ્રૉઇડમાં સર્ચ કરવાનું થયુ વધુ સરળ,ગુગલે લોન્ચ કરી IN Apps

અમદાવાદ : એન્ડ્રૉઇડ યુઝર્સ માટે ગુગલ લઇને આવ્યું છે એક નવુ ફીચર. આ અંતર્ગત સ્માર્ટફોનમાંથી તમે કોઇપણ કંટેટને સહેલાઇથી શોધી શકો છો. હાલ કોઇપણ એપ્સમાં શોધવું સરળ નથી અને જો હોઇ તો તેનું રિઝલ્ટ સરળ અને સાચું નથી હોતું.

આ નવા ફિચર In Apps ની મદદથી બીજી એપની જેમ કોન્ટેક્ટસ, ફોટો અને વિડીયોમાં કોઇપણ ફાઇલ અથવા ફોલ્ડરને સર્ચ કરી શકાશે.આ સિવાય બીજી એપ્સની જેમ Gmail, સ્પોટીફાઇ અને વોટ્સઅપમાં પણ તમે કામ કરી શકાશે.

આ એપની મદદથી ઓફલાઇન કામ કરી શકાશે એટલે કે તમારે કોઇપણ ઇન્ટરનેટની જરૂરીયાત નહી પડે. ગુગલના જણાવ્યા અનુસાર આવનાર સમયમાં આ એપમાં બીજી એપ્સનો પણ સપોર્ટ આપવામાં આવશે. એટલે કે આ ફિચર પછી ફેસબુક મેસેન્જર, લિંક્ડ ઇનમાં પણ તમે માહિતી સર્ચ કરી શકશો.

જો તમે આ ફિચર શરૂ કરવા માંગતા હોવ તો તમારે પ્લે સ્ટોરમાં જઇ ફક્ત ગુગલ એપને અપડેટ કરવુ પડશે.  ત્યારબાદ સર્ચમાં તમને In Appsનું ઓપ્સન જોવા મળશે. જેમાં તમારે ફક્ત તમને જે માહિતી જોઇએ છે તેની માહિતી ગુગલને કહેવાની રહેશે બાકીનું કામ ગુગલ પોતાની જાતે તમારી માહિતી વિશે જાણકારી આપશે.

Navin Sharma

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

13 hours ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

13 hours ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

13 hours ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

13 hours ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

13 hours ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

13 hours ago