Categories: Business

એપ્રિલ-મેમાં સોનાની આયાત ૫૦ ટકા ઘટી

મુંબઇ: ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ અને મે મહિનામાં સોનાના ઊંચા ભાવ તો બીજી બાજુ મોંઘવારીના કારણે નીચી માગના કારણે સોનાની આયાતમાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. સોનાની આયાત ઘટીને ૨.૭ અબજ ડોલરની સપાટીએ પહોંચી ગઇ છે.

બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે પાછલા વર્ષે એપ્રિલ અને મે-૨૦૧૫માં દેશમાં સોનાની આયાત ૫.૫૫ અબજ ડોલરની સપાટીએ પહોંચેલી જોવાઇ હતી. ચાલુ વર્ષે સોનાના ઊંચા ભાવના કારણે આયાતમાં ઘટાડો નોંધાયો છે. સોનામાં ઘટતી આયાત ચાલુ ખાતાની ખાધને કાબૂમાં રાખવામાં પણ ટેકારૂપ સાબિત થશે.

મે મહિનામાં સળંગ ચોથા મહિને સોનાની આયાતમાં ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે ભારત દુનિયાનો સૌથી મોટો સોનાની આયાત કરતો દેશ છે. સ્થાનિક સોનાની જ્વેલરીના ઉત્પાદનને પહોંચી વળવા માટે સોનાની મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવે છે.

Krupa

Recent Posts

Whatsapp પર કોઇ બ્લોક કરે તો પણ કરી શકશો મેસેજ, બસ અપનાવો આ ટ્રિક

વોટ્સએપ આજે દુનિયાની સૌથી મોટી ઇસ્ટેંટ મેસેજિંગ એપ છે. વોટ્સએપનાં માત્ર ભારતમાં જ 20 કરોડથી પણ વધારે યૂઝર્સ છે. વોટ્સએપ…

9 hours ago

J&K: બાંદીપોરામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ, 5 આતંકીઓનો ખાત્મો

જમ્મુ-કશ્મીરઃ સેના અને આતંકીઓ વચ્ચે ઉત્તરી કશ્મીરનાં બાંદીપોરામાં ગુરૂવારનાં રોજ બપોરથી સતત ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં 5 આતંકીઓ ઠાર…

10 hours ago

અમદાવાદમાં 22-23 સપ્ટે.નાં રોજ યોજાશે દેશની પ્રથમ “દિવ્યાંગ વાહન રેલી”

અમદાવાદઃ વિશ્વમાં પ્રથમ વખત દિવ્યાંગ વાહન રેલી યોજવામાં આવશે. શનિવારે અમદાવાદ અંધજન મંડળ વસ્ત્રાપુરથી સવારે આ રેલી 7.30 કલાકે શરૂ…

10 hours ago

UGCનો દેશની યુનિવર્સિટીઓને આદેશ, 29 સપ્ટે.નાં રોજ ‘સર્જિકલ સ્ટ્રાઇક ડે’ની કરાશે ઉજવણી

UGCએ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં દેશભરની તમામ યુનિવર્સિટીઓને 29 સપ્ટેમ્બરનાં રોજ 'સર્જિકલ સ્ટ્રાઈક દિવસ' મનાવવાનું ફરમાન જાહેર કર્યું…

11 hours ago

‘યુનાઇટેડ વૅ ઑફ બરોડા’નાં આયોજકો દ્વારા ગરબાની ફીમાં વધારો, ખેલૈયાઓનો ઉગ્ર વિરોધ

વડોદરાઃ શહેરમાં ગરબાનાં આયોજકો દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. "યુનાઈટેડ વે ઓફ બરોડા"નાં આયોજકો દ્વારા ગરબાની ફીમાં એકાએક વધારો…

11 hours ago

ગુજરાતનો વિકાસ ના થયો હોય તો હું, નહીં તો રાહુલ છોડી દે રાજકારણ: નીતિન પટેલ

બનાસકાંઠાઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાહુલ ગાંધીને આ વખતે રાજકારણને લઇ ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગુજરાતનાં વિકાસ મુદ્દે રાહુલ ગાંધીને…

13 hours ago