Categories: News

સોનામાં ફરી તેજી : પાંચ અઠવાડીયાની ઉચ્ચ સપાટીએ પહોંચ્યું

નવી દિલ્હી : વૈશ્વિક સ્તર પર બંન્ને કિમતી ધાતુઓમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. દિલ્હીનાં સર્રાફા બજારમાં સોનું 330 રૂપિયા ચમકીને 5 સપ્તાહની ઉચ્ચ સપાટી 29030 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે. ચાંદી પણ 350 રૂપિયાની તેજી સાથે લગભગ 4 અઠવાડીયાનાં ઉચ્ચતમ સ્તર પર 40,750 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી.

લંડન અને ન્યૂયોર્કથી મળતી માહિતી અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનુ હાજર 1.65 ડોલર ચડીને 1,183.75 ડોલર પ્રતિ ઔસ પર રહ્યું હતું. દિવસ દરમિયા તેણે એક મહિનાથી વધારેની ઉચ્ચ સપાટી સુધી પહોંચી ગયું હતું. જો કે ફેબ્રુઆરીનું અમેરિકાનું સોનુ વાયદા 1.2 ડોલર ટુટીને 1,183.70 ડોલર પ્રતિ ઔંસ પર રહ્યું હતું.

બજાર વિશ્લેષકોએ જણાવ્યું કે દુનિયાની અન્ય મહત્વની મુદ્રાઓના બાસ્કેટમાં ડોલર નબળો પડવાનાં કારણે તથા બ્રિટનનાં યૂરોપીય સંઘના અલગ અલગ થયા બાદ થનારા આર્થિક ઉથલ પાથલને ધ્યાનમાં રાખી રોકાણકારોનાં સુરક્ષીત ધાતુનું વલણ કરવાથી સોનામાં તેજી આવી છે.

Navin Sharma

Recent Posts

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

11 hours ago

પ્રથમ ટ્રાયલમાં જ T-18 ટ્રેન ફેલ, કેટલાંય પાર્ટ્સ સળગીને થયાં ખાખ

ચેન્નઈઃ ભારતીય રેલ્વેની મહત્ત્વાકાંક્ષી ઈન્ટરસિટી ટ્રેન પ્રોજેક્ટ ટી-૧૮ ટ્રેન તેની પ્રથમ ટ્રાયલમાં જ ફેલ ગઈ છે. ચેન્નઈનાં જે ઈન્ટીગ્રલ કોચ…

12 hours ago

બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ…

12 hours ago

લાકડાનો ધુમાડો પુરુષો અને સ્ત્રીઓ બંને પર કરે છે જુદી-જુદી અસર

લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો…

13 hours ago

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

13 hours ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

13 hours ago