VIDEO: પતિ દ્વારા પત્નીની જાહેરમાં ધોલાઇ કરતો વીડિયો વાયરલ

ગોધરાઃ શહેરનાં રેલ્વે સ્ટેશન પર પતિ-પત્નીનો એક વીડિયો વાઈરલ થયો છે. તે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બંને પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં બંને એકબીજાને જાહેરમાં માર મારી રહ્યાં છે.

પત્નીએ વાસણ જેવી એક વસ્તુ પતિને છૂટી મારી હતી અને ગાળો પણ આપી હતી. ત્યારે પતિએ પણ પત્નીની જાહેરમાં વાળ પકડીને ધોલાઈ કરી હતી. પરંતુ કેટલાંક સ્થાનિકોએ તેમને છોડાવ્યાં હતાં. જો કે એક સમયે ગોધરા સ્ટેશન પર કેટલાંક લોકો આ યુગલને લડતું જોઈને આનંદ પણ ઉઠાવી રહ્યાં હતાં.

પતિ દ્વારા પત્નીની જાહેરમાં ધોલાઈ કરતો વીડિયો વાયરલ
નજીવી બાબતે ઝઘડો થતાં પત્નીને પતિએ જાહેરમાં માર મારી
પતિએ પત્નીનાં વાળ પકડીને કરી જાહેરમાં કરી ધોલાઈ
ગોધરાનાં રેલ્વે સ્ટેશન રોડ પર પતિ-પત્ની વચ્ચે મારામારી

You might also like