OMG! લગ્નની પહેલી રાત્રે રૂમની બહાર બેસી રહે છે આખું ગામ! જાણો શું છે કારણ?

દુનિયામાં લગ્નને લઇને દરેક વિસ્તારે વિસ્તારે અલગ-અલગ પ્રકારનાં રીતિ રિવાજો હોય છે. કેટલીક પરંપરા તો એવી હોય છે કે જેનાં પર વિશ્વાસ કરવો એ ઘણું મુશ્કેલ થઇ જાય છે. આ દરેક પ્રકારનાં રિવાજોનું વળતર માત્ર મહિલાઓ અને છોકરીઓએ જ કેમ કરવો પડતો હોય છે. જ્યારે પુરૂષોને કેમ આનાંથી કોઇ જ ફરક પડતો નથી.

આજે જ્યાં શહેરોમાં લગ્ન બાદ હનીમૂન પર જવું એ તો એક જાણે રિવાજ થઇ ગયો છે. ત્યાં બીજી બાજુ કેટલાંક એવાં સમુદાય પણ છે કે જ્યાં સુહાગરાતનાં સમયે સંપૂર્ણ ગામ અને સરપંચ સુહાગરાતનાં રૂમની બહાર બેસી રહે છે.

તેઓનું આ કાર્ય કરવા પાછળનું કારણ જાણીને આપ પણ હેરાન રહી જશો. કંજરભાટ નામનો સમુદાય છેલ્લાં 20 વર્ષથી આ લોકો જૂની અને શરમજનક પરંપરાને નિભાવી રહ્યાં છે. આ પરંપરાને એટલાં માટે નિભાવવામાં આવે છે કે જેથી દુલ્હનનાં ચરિત્ર વિશે જાણી શકાય.

પરંપરા અનુસાર દુલ્હા-દુલ્હનને રૂમની અંદર જતા પહેલાં સફેદ ચાદર આપવામાં આવે છે. નવવિવાહિત કપલ જ્યારે બેડ પર સુહાગરાત મનાવવા સૂએ છે ત્યારે તેઓ આ સફેદ ચાદર પર સુએ છે. જેથી પ્રથમ વાર સંબંધ બનાવતી વેળાએ તેની પરથી ખૂનનો દાગ સરળતાથી જઇ ના શકે.

સવારમાં સુહાગરાત મનાવી લીધા બાદ જ્યારે સરપંચ તે ચાદર પર થયેલ દાગ જુએ છે તો તે મહિલાને પવિત્ર માનવામાં આવે છે. પરંતુ જો સરપંચને કોઇ જ દા જોવા ના મળે તો તે મહિલા પોતાની પરીક્ષામાં ફેઇલ થઇ જાય છે. બાદમાં તે દુલ્હનને ખોટી માનીને એટલે કે ખરાબ માનીને તેની સાથે જાનવરો જેવો વ્યવહાર કરવામાં આવે છે.

Dhruv Brahmbhatt

Recent Posts

યુવકે ઇન્સ્ટાગ્રામ પર ફોટા અપલોડ કરતાં યુવતીએ ફિનાઇલ પીધું

મહેસાણા નજીક આવેલા પાલાવાસણાના સાંઇ રો-હાઉસમાં રહેતા એસઆરપીના જવાનની ૧૮ વર્ષની પુત્રીને છ મહિનાથી ગામનો આકાશ બાબુભાઇ રાઠોડ મિત્રતા કેળવવા…

10 mins ago

મજૂરી માટે આવેલ યુવકોનું કાલુપુર રેલવે સ્ટેશનથી અપહરણ કરી રૂમમાં ગોંધી રખાયા

અમદાવાદ: ઝારખંડથી અમદાવાદમાં મજૂરીકામ માટે આવેલા ૧૧ મજૂરનાં કાલુપુર રેલવે સ્ટેશનથી અપહરણ કરીને માણસાના રાજપુરા ગામે ફેક્ટરી પર લાવી મરજી…

14 mins ago

ભારતની બધી મેચ દુબઈમાં યોજાતાં પાક. કેપ્ટન નારાજ

દુબઈઃ પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહમદે ગઈ કાલે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, ''એશિયા કપમા નિયમ બધા માટે એકસરખા હોવા જોઈએ. ભારત…

18 mins ago

Stock Market: નિફ્ટી 11,300ને પારઃ સેન્સેક્સમાં 100 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ: આજે શરૂઆતના કારોબારમાં બજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો ઉછાળો દેખાઇ રહ્યો છે. નિફ્ટી ૧૧,૩૦૦ની…

24 mins ago

CBSEએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ક્રાંતિકારી સુધારા સૂચવ્યા

નવી દિલ્હી: સીબીએસઇએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ક્રાંતિકારી સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. સીબીએસઇએ વિશેષ જરૂરિયાતવાળાં બાળકો માટે કોઇ ખાસ પગલાં ભરવાનું…

47 mins ago

પીટર મુખરજી સાથે છૂટાછેડાના બદલે ઈન્દ્રાણીએ જ્વેલરી અને ફર્નિચર માગ્યાં

મુંબઇ: હાઇપ્રોફાઇલ શીના બોરા હત્યાકાંડમાં જેલની સજા ભોગવી રહેલાં પતિ-પત્ની પીટર મુખરજી અને ઇન્દ્રાણીએ આખરે છૂટાછેડાની અરજી દાખલ કરી દીધી…

52 mins ago