VIDEO: જ્યારે છોકરાઓએ છોકરીઓના અંતઃવસ્ત્રો પહેર્યા, તો જુઓ શું થયું!

નવી દિલ્હી: છોકરીઓને કાયમ કંઇકને કંઇક સમલ્યાનો સામનો કરવો પડે છે. દરેક મહિને પિરીયડ્સને લઇને થતાં મુશ્કેલીઓનો સામનો કરવા પડે છે. પરંતુ છોકરીઓને આની સાથે જ અંતઃવસ્ત્ર એટલે કે બ્રા પણ એવી ચીજ છે જેને પહેરીને ઘણી મુશ્કેલીઓ આવે છે. પરંતુ એ જ બ્રા છોકરાઓ પહેરે તો કેવું લાગે?

તમને હેરાની થશે પરંતુ એક એવો જ વિડીયો બનાવવામાં આવ્યો છે જેમાં એક કલાક છોકરાઓએ બ્રા પહેલીને તેમને પડતી મુશ્કેલીઓ માટે જણાવ્યું છે.

You might also like