Categories: Lifestyle

છોકરીઓ રૂમમાં એકલી હોય છે તો કરે છે આવા કામ, જાણો શું કરે છે

છોકરાને જે છોકરી પસંદ હોય એ એની દરેક વાતો જાણવા માટે રસપ્રદ હોય છે. છોકરીઓની ફીગરથી લઇને એમની દરેક એ વસ્તુ માટે છોકરાઓને જાણવાની મજા આવે છે. તો ચલો આજે અમે તમને જણાવીએ છીએ છોકરીઓ માટે કેટલીક એવી વાતો જેને જાણીને તમને ખરેખર મજા આવશે. મોટાભાગે છોકરાઓ વિચારે છે કે છોકરીઓ જ્યારે ઘરમાં એકલી હોય કે બેડરૂમમાં એકલી હોય તો શું શું કરતી હશે, તો ચલો આજે અમે તમને જણાવીએ.

1. જ્યારે છોકરીઓ ઘરમાં કે રૂમમાં એકલી હોય છે ત્યારે એ પેન્ટ વગર શોટ્સમાં રહેવાનું પસંદ કરેછે. અમુક છોકરીઓ એકલામાં પોતાના માટે મિની ફેશન પરેડ કરતી હોય છે અને પોતાના સારા કપડાં પહેરીને અથવા જે નવા કપડાંની ખરીદી કરી હોય એને પહેરીને કાચ સામે લહેકાં મારતી જોવા મળે છે.

2. છોકરીઓ જ્યારે ઘરમાં એકલી હોય છે ત્યારે એવો ટીવી શો જોવાનું પસંદ કરે છે જેને આપણે પરિવાર અથવા સાર્વજનિક જગ્યા પર જોઇ શકતાં નથી. આમ તો છોકરીઓ એવી ટાઇપના શો ને તમારી સામે બોરિંગ કહેતી હોય છેપરંતુ એકલી પડતાં જ આ પ્રકારાના શો ખૂબ રસપ્રદ રીતે જોવે છે.

3. છોકરી એકલી કાચ સામે ઊભા ઊભા જાત જાતના મોઢા બનાવતી હોય છે અને જાતે જ હસી નાંખે છે. આવું કરીને એમને ખૂબ જ સારું અને રિલેક્સ ફીલ થાય છે.

4. એકલામાં એવી કલ્પના કરે છે કે તેમણે કોઇ મોટો પુરસ્કાર અથવા ખિતાબ જીતી લીધો હોય. ત્યારબાદ કોઇ એવોર્ડ એક્સેપ્ટેન્સ સ્પીચ આપવાનો પ્રયત્ન કરે છે.

5. પોતાનું મનપસંદ ગીત મોટો અવાજ કરીને સાંભળે છે અને ડાન્સ પણ કરે છે.

6. છોકરીઓને મોટેભાગે બધાની સામે ડાયટિંગનું બહાનું બનાવતી ખાવા પીવા માટે નખરાં કરતી જોવા મળતી હશે પણ એકલા પડતાંની સાથે જ આ વસ્તુ ફ્રીઝમાંથી ચોરી છુપી ખાઇને ખાવાની મજા લેતી હોય છે.

7. છોકરીઓને તમે મોટાભાગે જોઇ હશે કે એ કોઇની પણ સામે એક્સ બોયફ્રેન્ડની વાતો કરવી અને સાંભળવી પસંદ કરતી નથી પરંતુ એ જ છોકરીઓ પોતાના એક્સ બોયફ્રેન્ડની પ્રોફાઇલ ચેક કરતી રહે છે કે હવે એ કોણી સાથે ડેટ કરી રહ્યો છે.

Krupa

Recent Posts

ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતા પાઇપલાઇન અને રેલ્વે પ્રોજેક્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની PM શેખ હસીનાએ મંગળવારનાં રોજ સંયુક્ત રૂપથી ભારત-બાંગ્લાદેશ મિત્રતા પાઇપલાઇન અને ઢાકા-ટોંગી-જોયદેબપુર રેલ્વે…

7 hours ago

NASAનાં ગ્રહ ખોજ અભિયાનની પ્રથમ તસ્વીર કરાઇ રજૂ

વોશિંગ્ટનઃ નાસાનાં એક નવા ગ્રહનાં શોધ અભિયાન તરફથી પહેલી વૈજ્ઞાનિક તસ્વીર મોકલવામાં આવી છે કે જેમાં દક્ષિણી આકાશમાં મોટી સંખ્યામાં…

8 hours ago

સુરત મહાનગરપાલિકા વિરૂદ્ધ લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓએ યોજી વિશાળ રેલી

સુરતઃ શહેર મહાનગરપાલિકાની કચેરીએ નાના વેપારીઓ એકઠા થયાં હતાં. લારી-ગલ્લા, પાથરણાંવાળાઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાની દબાણની કામગીરીનાં કારણે…

9 hours ago

J&K: પાકિસ્તાની સેનાનું સિઝફાયર ઉલ્લંધન, આંતરરાષ્ટ્રીય બોર્ડરેથી BSF જવાન ગાયબ

જમ્મુ-કશ્મીરઃ આંતરરાષ્ટ્રીય સીમા પર સીમા સુરક્ષા બળ (BSF)નો એક જવાન લાપતા બતાવવામાં આવી રહેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારનાં રોજ…

9 hours ago

IND-PAK વચ્ચે 18 સપ્ટેમ્બરે હાઇ વોલ્ટેજ મુકાબલો, જાણો કોનું પલ્લું પડશે ભારે…

ન્યૂ દિલ્હીઃ એશિયા કપ 2018ની સૌથી મોટી મેચ આવતી કાલે એટલે કે બુધવારનાં રોજ સાંજે 5 કલાકનાં રોજ દુબઇમાં ભારત-પાકિસ્તાનની…

11 hours ago

ભાજપની સામે તમામ લોકો લડે તે માટે મહેનત કરીશઃ શંકરસિંહ વાઘેલા

ગાંધીનગરઃ સમર્થકો સાથે યોજાયેલી બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. જેમાં તેઓએ રાજનીતિમાં નવી ઇનિંગને લઇ મહત્વની જાહેરાત…

12 hours ago