Categories: India

ગુલામઅલી ૨૯મી જાન્યુ.અે ‘ઘર વાપસી’માં સંગીત અાપશે

મુંબઈ: ગત ઓકટોબરમાં શિવસેનાની ધમકી બાદ અને કાર્યક્રમ સામે દેખાવો થયા બાદ પોતાના અનેક કાર્યક્રમો રદ કરનારા ગઝલકાર ગુલામ અલી આગામી ૨૯મીઅે રજૂ થનારા ફિલ્મ ઘર વાપસીમાં સંગીત રજૂ કરશે.

ગઝલ ગાયક ગુલામ અલીઅે આગામી ફિલ્મમાં દેશ ભકિત ગીત માટે પોતાનો અવાજ રજૂ કર્યો છે. જો ગુલામ અલી આ સમારોહમાં હાજરી આપશે તો શિવસેનાઅે આપેલી ધમકીથી રદ કરાયેલા કાર્યક્રમ બાદ મુંબઈમાં તેમનો આ પહેલો કાર્યક્રમ રહેશે. આ અંગે ઈલિયાસીઅે જણાવ્યું કે સંગીત રજૂ કરતી વખતે ગુલામ અલી સાથે ગાયિકા સુનિધિ ચૌહાણ અને સોનુ નિગમ હાજર રહેશે.

અલીઅે આ ફિલ્મમાં અપની મીટ્ટી કી ખુશ્બૂ હૈ રગોમેં યે બસી હૈ…ચૂમેગેં ઈસકો શાનસે. હમકો તો પ્યારા હૈ યહ વતન, અપની જાનસે ગીતમાં પોતાનાે અવાજ રજૂ કર્યો છે. આ ફિલ્મમાં આલોકનાથ અને ફરિદા જલાલ પણ જોવા મળશે. ઈલિયાસીઅે વધુમાં જણાવ્યું કે હું આશા રાખું છું કે ઘર વાપસીનું સંગીત કોઈ પણ અડચણ વગર સફળતાપૂર્વક રજૂ થઈ જશે.

admin

Recent Posts

ખેડૂૂત આક્રોશ રેલીમાં પથ્થરમારા મામલે કોંગ્રેસના કાર્યકરો સહિત 1000ના ટોળા સામે ગુનો દાખલ

અમદાવાદ: ગાંધીનગરના સેકટર-૬માં સત્યાગ્રહ છાવણીમાં મંગળવારે કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરાયું હતું. સભા પૂૂરી થયા બાદ રેલી સ્વરૂપે…

1 min ago

‘તુમ ચલે જાઓ મૈં ઇનકો દેખ લેતા હૂં’ તેમ કહીને યુવકે પીઆઈની ફેંટ પકડી

અમદાવાદ: શહેરમાં પોલીસે ટ્રાફિકની ઝુબેશ શરૂ કર્યા બાદ વાહનચાલકો અને રાહદારીઓની પોલીસ કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરીને ઝપાઝપી કરવાની અનેક…

3 mins ago

ખેડૂત અકસ્માત યોજનાને લઇને રાજ્ય સરકારની મહત્વની જાહેરાત

રાજ્યમાં બે દિવસીય મોનસૂન સત્ર દરમિયાન સરકારે ખેડૂતો માટે થોડા દિવસોમાં મોટી જાહેરાત કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. જેને…

32 mins ago

ડેંગ્યુમાં રાહત આપશે આ પહાડી ફળ, ડાયાબિટીસ, હૃદયના રોગ માટે પણ છે ફાયદાકારક

ડેંગ્યુ માદા એડીઝ મચ્છરના કરડવાથી થાય છે. ખાસ વાત તો એ છે કે 20મી શતાબ્દીની શરૂઆતમાં વૈજ્ઞાનિકોને આ વાતની ખબર…

48 mins ago

ખુશખબર… નાની બચત યોજનાના વ્યાજદરમાં સરકારે કર્યો વધારો

કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસમાં ચાલી રહેલી નાની બચત યોજનાઓ પર મળી રહેલા વ્યાજમાં વધારો કર્યો છે. નાણા મંત્રાલયે બધી યોજનાઓ…

1 hour ago

‘ફેશન’ ફિલ્મ બાદ પ્રિયંકા ચોપરાના ઈંતેજારમાં મધુર ભંડારકર

પ્રિયંકા ચોપરાની સૌથી હિટ અને સૌથી વધુ પસંદ કરાયેલી ફિલ્મોમાં 'ફેશન'નું નામ મુખ્ય છે. 'ફેશન'એ માત્ર બોક્સ ઓફિસ પર જ…

2 hours ago