VIRAL VIDEO: દગો દેવા પર ગર્લફ્રેન્ડને આપી ખુલ્લેઆમ આવી સજા

જ્યારે કોઇ છોકરાને એની ગર્લફ્રેન્ડ દગો આપે છે તો તેઓ અંતર બનાવી લે છે. પરંતુ એક છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડને એવી સજા આપી છે કે કોઇના પણ રુંવાટા ઊંચા કરી દે. જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે ચોંકાવનારી વીડિયો.

બ્રાઝીલમાં એક ડ્રગ ડીલરને જ્યારે એની ગર્લફ્રેન્ડના દગા વિશે ખબર પડી તો તેૈને સજા આપવાનો નિર્ણય કર્યો. છોકરાએ એની ગર્લફ્રેન્ડના માથાના વાળ કપાવી દીધા.

વાયરલ થયેલા આ વીડિયોમાં એક વ્યક્તિ છોકરીને બેસાડીને તેના બધા વાળ થોડીક જ ક્ષણોમાં કાપી નાંખે છે. છોકરાએ આ આખી બાબતની વીડિયો પણ બનાવી છે કારણ કે કોઇ બીજી મહિલા આ પ્રકારની હરકત કરે નહીં.

વીડિયો બનાવ્યા બાદ એને ઓનલાઇન શરે પણ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ લોકોએ કડક જવાબ આપ્યો. જણાવી દઇએ કે બ્રાઝીલમાં ડ્રગ્સથી જોડાયેલા લાકો નિયમ તોડવા પર ચેતાવણી આપવા માટે સાર્વજનિક રૂપે બેઇજ્જત કરવાની સજા આપે છે.

જુઓ હેરાન કરી દે એવો વીડિયો!

You might also like