GAIL માં પડી છે Vacancy, 2 લાખ રૂપિયા મળશે SALARY

ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (GAIL) માં મેનેજરની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જો ઉમેદવાર અરજી કરવા ઇચ્છતો હોય તો આ જાણકારી જાણી લે.

જગ્યાનું નામ : મેનેજર

સંખ્યા : 10

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી B.E./B.Tech, CA/ICWA, MBAની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોય. અન્ય જાણકારી માટે નોટિફિકેશન જુઓ.

ઉંમર : 34 વર્ષ

કેવી રીતે કરાશે પસંદગી : ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુંના આધારે

અંતિમ તારીખ : 7 અને 9 સપ્ટેમ્બર, ઇન્ટરવ્યું બે દિવસ લેવામાં આવશે

પગાર : 70,000 થી 2,00,000 લાખ રૂપિયા

જોબ લોકેશન : દિલ્હી

કેવી રીતે થશે પસંદગી : ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુંના આધારે કરાશે. નીચે આપેલા સરનામા પર ઇન્ટરવ્યું માટે હાજર રહેવું પડશે.

સરનામું : ગેલ (ઇન્ડિયા) લિમિટેડ, ગેલ ભવન,
પ્લોટ નંબર – 73, રોડ નં-3,
સેકટર-15, સીબીડી બેલાપુર,
નવી મુંબઇ-400614, મહારાષ્ટ્ર

http://gailonline.com/careers/currentOpnning/GAIL-OPEN-MKTG-1-2018/DETAILED%20ADVT%20revised.pdf

You might also like