શું તમારો માઇન્ડ પાવર ઓછો છે? તો દરરોજ માણો સેક્સ

6

સેક્સ જો તમે વધારે કરશો તો તમારું માઇન્ડ સૌથી વધુ ફ્રેશ રહેશે. જો તમે સેક્સ વધુ કરવા ઇચ્છો છો પરંતુ સાથે બીજા કેટલાક કામ પણ છે કે જેનાંથી તમારી બુદ્ધીમાં વધારો થાય છે. સાથે વૈજ્ઞાનિકોએ પણ કહ્યું છે કે સેક્સ તમને વધુ સ્માર્ટ અને ચપળ બનાવે છે.

સેક્સથી મગજની કાર્યદક્ષતામાં પણ વધારો થાય છે. ખાસ કરીને સંશોધન મુજબ મોટી ઉંમરનાં લોકોમાં નિયમિત સેક્સ એ તેમનાં મગજને વધુ શાર્પ કરે છે. પ્રોફેસર ડો.હેલી વ્રાઇટે જણાવ્યું કે, ‘સેક્સ્યુઅલ અક્ટિવિટી માત્ર શારીરીક સંતોષ માટે જ નથી પરંતુ સાથે તેની બીજી કેટલીક મનોવૈજ્ઞાનિક અસરો પણ છે. ને એમાંય ખાસ કરીને જ્યારે તમારા મગજની વાત આવે ત્યારે તો ખાસ.”

જો નિયમિત રીતે સંભોગ કરવામાં આવે તો તેનાંથી ઉંમરની અસર મગજ પર નથી પડતી એ સિવાય સેક્સથી મગજમાં રહેલાં હોર્મોન્સ પણ સક્રીય થાય છે. જો કે નિષ્ણાંતો સેક્સ્યુઅલ એક્ટિવિટી અને બ્રેઇનપાવર વચ્ચે શું લિંક છે તે અંગે જાણી શક્યા ન હોતા. પરંતુ તેમનું કહેવું છે કે સેક્સ અને મગજમાં કામ કરતા હોર્મોન્સ વચ્ચે કોઈ લિંક છે. નિષ્ણાંતો કહે છે કે આપણે જાણીએ છીએ કે મગજને કાર્યદક્ષ બનાવવા ડોપોમાઇન અને ઓક્સીટોસિન જેવા હોર્મોન્સ ખૂબ જરૂરી છે જે સેક્સ દરમિયાન વધુ માત્રામાં ઉત્પન્ન થાય છે.

નિષ્ણાંતોનાં જણાવ્યા અનુસાર મોટી ઉંમરનાં લોકોને નિયમિત રીતે સેક્સ કરવું અનિવાર્ય છે. નિષ્ણાંતો કહે છે કે મોટા ભાગનાં લોકોને આ થોડું વિચિત્ર લાગશે કેમ કે આપણે માનીએ છીએ કે મોટી ઉંમરનાં લોકોએ આ રીતે સેક્સ એન્જોય ન કરવું જોઈએ પરંતુ આપણને ત્યારે જ ખબર પડશે કે સેક્સ્યુઅલ એક્ટિવિટીની સમાજ પર કેટલી ઉંડી અસર છે.

loading...

Comments are closed.