ફ્રેડ્રિક સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ

ઇવાના એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી ફ્રેડ્રિક ફિલ્મ સાઈકોલોજિકલ થ્રિલર છે, તેમાં પ્રશાંત નારાયણ, અવિનાશ જાની, તુલના બુટાલિયા જેવા કલાકારો છે. ફિલ્મનું નિર્દેશન રાજેશ બુટાલિયાઅે કર્યું છે. ફિલ્મના પ્રોડ્યૂસર મનીષ કાલરિયા છે. અા ફિલ્મ ૧૬ વર્ષના એક છોકરાની વાત છે. અા છોકરો નોર્મલ બાળકો જેવો દેખાય છે, પરંતુ તેને તેની જ ઉંંમરના એક બાળક સાથે ગજબનું અને અસામાન્ય કહી
શકાય તેવું બોન્ડિંગ થયું. તેના પિતાને અા બોન્ડિંગ સામે ખૂબ જ વાંધો છે. તે બીજા બાળક પર હિંસા અાચરે છે. એક દિવસ એક કમનસીબ ઘટના બને છે. પુત્ર ૧૯ વર્ષ બાદ કોઇ અલગ જ રૂપમાં જોવા મળે છે.

You might also like