Categories: Tech Trending

Flipkart પર Samsung કાર્નિવલ, મોબાઇલ પર 8000 રૂપિયા સુધીનું મળી રહ્યુ છે ડિસ્કાઉન્ટ

Flipkart પર Samsung કાર્નિવલ શરૂ થઇ ગયું છે. આ સ્માર્ટફોન્સ પર 7000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. આ સિવાય ટીવી પર પણ 25000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. જો તમે Samsungનું ટેબલેટ ખરીદવા ઇચ્છો છો તો માત્ર 8999 રૂપિયામાં લઇ શકો છો. આ સિવાય ICICI બેંકના ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 10% ડિસ્કાઉન્ટ અલગથી આપવામાં આવી રહ્યુ છે. આ હેઠળ એક કાર્ડ પર મેક્સિમમ ડિસ્કાઉન્ટ 1000 રૂપિયાનું મળશે, જ્યારે ડિસ્કાઉન્ટનો વધારે ફાયદો લેવા માટે ઓછામાં ઓછું 5990 રૂપિયાનું શૉપિંગ કરવું પડશે.

Samsung કાર્નિવલમાંથી Samsung galaxy on Maxનું 4GB વેરિયન્ટ ખરીદવા પર 4,000 રૂપિયા, Samsung galaxy on 5 ખરીદવા પર 3000 રૂપિયા, Samsung galaxy J3 Pro ખરીદવા પર 1500 રૂપિયા, Samsung galaxy on Nxt પર 1500 રૂપિયા, Samsung galaxy S7 Edge ખરીદવા પર 7000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સિવાય ICICI બેંકના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Samsung કાર્નિવલમાં Samsung Galaxy S8ના ના બરગંડી કલર એડિશનનું પ્રિ-બુકિંગ કરાવી શકશો. Samsungના કોઇપણ સ્પીકર કે ઇયરફોન પર 30% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે જ Samsung Galaxy Tab માત્ર 29,900 રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે.

Juhi Parikh

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

13 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

13 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

13 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

13 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

13 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

13 hours ago