સિંદુરને લઈને આવી અવનવી ડિઝાઈન, એક વાર જરૂરથી જુઓ PHOTOS

શાહિદ કપૂરની ખાસ મિત્રની ડીઝાઈનર પત્નીને આજકાલ સિંદુરના પ્રેમમાં પડી ગઈ છે અને હવે તે તેના ડિઝાઈન કરેલા કપડાની ઝાંખી જોવા મળી રહી છે. અહીં આપણે કોઈ બીજાની નહીં પણ પ્રખ્યાત ડિઝાઇનર મસાબા ગુપ્તાની વાત કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે મસાબા ગુપ્તાએ તેનો નવો કલેક્શન પ્રસ્તુત કર્યું છે. જેની પ્રેરણા એણે સિંદુરથી લીધી છે અને મસાબાનું કહેવું છે કે તેના માટે સિંદુર કોઈ જૂની પ્રથા નથી. આન તો માસાબા કપડાં ડિઝાઇન કરવા માટે જાણીતી છે અને તેને તેના નવા કલેક્શનનું નામ બર્નિંગ ગાર્ડન રાખવામાં આવ્યું છે અને તે સમકાલીન છે અને ડિઝાઈનમાં સિંદુરમાં ટ્વિસ્ટ છે.

મસાબાએ જણાવ્યું હતું કે કપડાં ખૂબ જ આધુનિક છે કારણ કે સિંદુર તેને સારી પરંપરાનો સ્પર્શ આપે છે. તે હકીકત બતાવે છે કે સિંદુર કોઈ જૂની ફેશન અથવા વલણ નથી. મસાબાએ કહ્યું – આ વાત વિચારીને તેને રંગો સાથે પ્રયોગ કરવાનું નક્કી કર્યું હતું.

મસાબા કહે છે કે સફેદ સિંદુર એક ફેશન સ્ટેટમેન્ટ છે, જ્યારે હોટ પિંક પરંપરાગત સિંદુરથી થોડું અલગ છે. હોટ પિંક પણ આધુનિક ભારતીય મહિલાનું પ્રતિનિધિત્વ વધારે છે. જો કોઈને અલગ અને રસપ્રદ રીતે સિંદુર સાથે પ્રયોગ કરવું હોય તો તે લોકો માટે આ એક સારી રીત છે.

નીના ગુપ્તા અને દિગ્ગજ ક્રિકેટ ખેલાડી વિવિયન રિચર્ડ્સની દીકરી માસાબાએ આ વસ્ત્રોના કલેક્શન દ્વારા અમે આધુનિક મહિલાઓની પસંદગીને આગળ વધારી રહ્યા છે. તેણે જણાવ્યું કે આધુનિક મહિલાઓએ નક્કી કરવાનું છે કે તેમને સિંદુર તેમના રોજિંદા જીવનમાં વાપરવા ઈચ્છે છે કે નહીં.

Janki Banjara

Recent Posts

ભારતમાં દર બે મિનિટે ત્રણ નવજાત શિશુનાં થાય છે મોત

નવી દિલ્હી: નવજાત બાળકોના મોતને લઇને સંયુકત રાષ્ટ્ર સંઘનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં દર…

2 mins ago

પરિમલ ગાર્ડન બહાર આડેધડ પાર્કિંગ કરનાર મોર્નિંગ વોર્ક્સને ચેતવણી

અમદાવાદ: શહેરમાં આડેધડ પાર્ક કરેલાં વાહનો પર પોલીસે કરેલા મેગા ઓપરેશન બાદ પણ વાહનચાલકોમાં વાહન પાર્કિંગના મામલે જોઇએ એવી શિસ્ત…

22 mins ago

પહેલાં કન્ટેનર કચરાથી ઊભરાતાં હતાં, હવે રસ્તા તો નહીં ઊભરાય ને?

અમદાવાદ: મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા સૂકો અને ભીનો કચરો અલગ પાડીને લઈ જવાના બદલે ડોર ટુ ડમ્પની કચરાની ગાડી એકસાથે જ…

26 mins ago

SEBIના મૂડીબજાર અંગે મહત્વપૂર્ણ નિર્ણયઃ IPOનું લિસ્ટિંગ ત્રણ દિવસમાં

મુંબઇ: બજારમાં ફંડ મેળવવાની પ્રક્રિયાને વેગ આપવા મૂડીબજાર નિયામક સેબીએ કેટલાક મહત્ત્વના નિર્ણય લીધા છે. મંગળવારે યોજાયેલી સેબીની બોર્ડ બેઠકમાં…

39 mins ago

મર્જરઃ નવી બેન્ક એપ્રિલ-2019થી શરૂ થશે

નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની ત્રણ બેન્કો બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કના વિલય બાદ બનનારી નવી બેન્ક આગામી…

42 mins ago

કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પેન્શન પેમેન્ટ ઓર્ડર મળી જશે

નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે એવી જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના નિવૃ‌િત્ત…

2 hours ago