Categories: Ajab Gajab

શું તમે કેમિકલમાંથી બનેલી પ્લાસ્ટિક કોબીઝ તો નથી ખાઇ રહ્યા ને?

અમદાવાદ : છેલ્લા કેટલાક દિવસથી યુટયુબ પર એક વિડિયો વાયરલ થયો છે એ વિડયોમાં બતાવવામાં આવ્યું છે કે પ્લાસ્ટીક અને કેમિકલના ઉપયોગથી કોબીઝ તૈયાર કરવામાં આવી રહી છે જે ખેતરમા ઉગાડવામાં આવી કોબીઝ જેવીજ દેખાઇ છે. આ કોબીઝ ભારતના શાકભાજી માર્કેટમાં મોટા પ્રમાણમાં વેચાઇ રહી છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે.

આ વીડિયોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ કોબીજનાં કારણે સ્વાસ્થયન ખુબ જ નુકસાન થાય છે. આ કોબીજ સામાન્ય કોબીજ જેવી જ લાગે છે સાથે સાથે તે મિનિટોમાં બની જાય છે. વીડિયોમાં દેખાડવામાં આવ્યું છેકે કઇ રીતે આ કોબીજ બનાવવામાં આવે છે. સાથે સાથે તે કોબીજ પ્લાસ્ટીકની છે તેની ઓળખ કેવી રીતે કરવી તેની રીત પણ દેખાડવામાં આવી છે.

વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કેસામાન્ય કોબીજનું પાન ખેંચવાથી તુટી જાય છે. જ્યારે આ કેમિકલ કોબીજનું પાન ખેંચવાથી લાંબુ જરૂર થાય છે પરંતુ તુટી નથી જતું. સાથે સાથે તે સળગી પણ ઉઠતું નથી. અથવા તો તેને આગ લાગતી જ નથી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ પ્રકારનાં પ્લાસ્ટિકનાં ચાઇનીઝ ચોખાના વીડિયો પણ વાઇરલ થઇ ચુક્યા છે.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago