EURO CUP-2016: પહેલી મેચમાં ફ્રાંસે 2-1થી રોમાનિયાને હરાવ્યું

યજમાની કરી રહેલા ફ્રાંસની જીત બાદ ઠેકઠેકાણે જશ્ન મનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ફ્રાંસ અને રોમાનિયાની મેચ અભૂતપૂર્વ સુરક્ષા વચ્ચે રમાઈ હતી. ૯૦ હજારથી વધુ સિક્યોરિટી ગાર્ડ્સ સ્ટેડિયમ અને તેની આસપાસ હાજર હતા. અસલમાં બન્યું એવું હતું કે ગત ગુરુવારની રાત્રે મારસેલિમાં બ્રિટિશ ચાહકો અને સ્થાનિક લોકો સામસામે ટકરાયા હતા. હિંસામાં નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના સાઉર્ધન ફ્રેન્ચ સિટીમાં બની હતી, જેમાં બ્રિટિશ ચાહક અને ચાર પોલીસ અધિકાર ઘાયલ થયા હતા.

You might also like