Shilpa Shinde’s ex-boyfriend Romit Raj in Bigg Boss - Sambhaav News
Wed, Nov 22, 2017
mobile apps
Sambhaav Audio News

જો બિગ બૉસના ઘરમાં થશે આ શખ્સની એન્ટ્રી, તો શિલ્પા શિંદે મુશ્કેલીમાં મૂકાઈ શકે છે

S-S

હાલમાં બિગ બૉસનું ઘર એક યુદ્દનું મેદાન બની ગયું છે. જ્યાં દરેક પ્રતિસ્પર્ધીઓ એકબીજા સામે લડી રહ્યા છે. જો કે આ ઘરમાં સૌથી વધુ ઝઘડા શિલ્પા શિંદે અને વિકાસ ગુપ્તા વચ્ચે થાય છે. જો કે હવે શિલ્પા શિંદે માટે આ ઘરમાં મુશ્કેલી વધી શકે છે.

એવું સાંભળવા મળ્યું છે કે, આ બિગ બૉસના ઘરમાં એક વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ રહી છે, જેમાં રોમિત રાજનું નામ સાંભળવા મળી રહ્યું છે. રોમિત રાજની ઘરમાં એન્ટ્રી થશે તો સૌથી વધુ નુકશાન શિલ્પા શિંદેને થશે.

ઉલ્લેખનીય છે કે શિલ્પા શિંદે અને રોમિત રાજનું એક સમયે અફેર ચાલતું હતું. રોમિત અને શિલ્પાના લગ્ન પણ નક્કી થઈ ગયા હતા અને કંકોતરીઓ પણ વહેંચાઈ ગઈ હતી. જો કે લગ્નના એક મહિના પહેલા જ શિલ્પાએ આ લગ્ન તોડી નાખ્યા હતા.

શિલ્પાએ તે સમયે નિવેદન આપ્યું હતું કે, મારા લગ્નની તૈયારીઓ થઈ ગઈ હતી, ડ્રેસ પણ ખરીદાયો હતો. કાર્ડ્સ પણ વહેંચાઈ ગયા હતા, પરંતુ મારા લગ્ન તૂટી ગયા. હવે હું ખુશ છું, કારણ કે મારે એડજસ્ટ થવાની જરૂર નથી.

AAA

આ છે શિલ્પા શિંદેનો એક્સ બોયફ્રેન્ડ…

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...