Entertainment Archives - Sambhaav News
Wed, Dec 13, 2017
mobile apps
Sambhaav Audio News

વિરાટ-અનુષ્કા આખરે પરણી ગયાં, ટ્વિટર પર ફોટો શેર કર્યાં, કેટલાય લોકોના દિલ તૂટ્યાં

4 વર્ષના અફેર બાદ આખરે ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા 11 ડિસેમ્બરે લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે. બંને જણાએ … Continued

ઇન્ડિયામાં નહીં, વિદેશમાં વધુ કમાણી કરતી કિંગખાનની ફિલ્મો

બોલિવૂડના બાદશાહ કિંગખાનને ડોન લતિફના રોલમાં દર્શાવાયો હતો તે ચર્ચિત ફિલ્મ ‘રઇસ’એ ભારતમાં ૧૭૬ રૂપિયાની કમાણી કરી, જ્યારે આ ફિલ્મે … Continued

VIDEO: લગ્નગ્રંથીથી જોડાયા વિરાટ-અનુષ્કા, કેપ્ટનની નવી ઇનિંગનો પ્રારંભ

ન્યૂ દિલ્હીઃ કેપ્ટન કોહલી આખરે ક્લિનબોલ્ડ થઈ ગયો છે. ઇટલીનાં મિલાન શહેરમાં વિરાટ અને અનુષ્કા લગ્નગ્રંથીથી જોડાઈ ગયાં છે. વિરૂષ્કાએ … Continued

vtv news programs

હોરર ફિલ્મ "1921"નું ભયાનક ટ્રેલર થયું રિલીઝ

મુંબઇઃ બોલીવુડ હીરોઇન ઝરીન ખાનની આવનાર ફિલ્મ “1921”નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ વિક્રમ ભટ્ટ ડાયરેકટ કરી રહ્યાં … Continued

'પદ્માવતી' ફિલ્મના વિવાદને લઇને દીપિકાએ કહ્યું કંઇક આવું.....

ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણશાળી અને અભિનેત્રી દીપિકા પદુકોણને મળનારી ધમકીઓનો દોર ચાલુ છે. ‘પદ્માવતી’ પર વિવાદ વધી રહ્યો છે. … Continued

'દંગલ ગર્લ' હવાઇ મુસાફરી દરમિયાન બની છેડતીનો ભોગ

દંગલ ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી જાયરા વસીમ છેડતીનો ભોગ બની હોવાનો આરોપ લગાવ્યો છે. હવાઇ મુસાફરી દરમિયાન તેમની સાથે છેડતી … Continued

'બિગ બૉસ'માંથી નીકળતા જ સપનાને મળી ફિલ્મ, કરશે ધર્મેન્દ્રના પુત્ર સાથે કામ

માત્ર આઈટમ નંબર જ નહીં, બલ્કે હરિયાણાની સિંગિંગ સેનસેશન સપના ચૌધરી બિગ બૉસમાં નામ કરી ગઈ છે. જો કે બિગ … Continued

ઝરીન ખાને કહ્યું કે દિલજે કહે પ્રમાણે કામ કરવું.....

ઝરીન ખાને જ્યારથી ફિલ્મોમાં બોલ્ડનેસનો સહારો લીધો ત્યારથી તેની ફિલ્મો ચાલવા લાગી છે અને લોકો તેના વિશે નેગેટિવ વાતો પણ … Continued

નાનકડી ઉંમરમાં ટેલેન્ટનો ખજાનો છે અાલિયા ભટ્ટ

નાનકડી ઉંમરમાં એક પછી એક સફળ ફિલ્મો અને દમદાર અભિનયના કારણે અાલિયા ભટ્ટ ટેલેન્ટનો ખજાનો ગણાવા લાગી છે. તેણે માર્ચમાં … Continued

Trailer: સૈફની ફિલ્મ 'કાલાકાંડી'નું ટ્રેલર રિલીઝ, બોલ્ડ સીન્સની છે ભરમાર

છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનની ફિલ્મો ચાલી રહી નથી. છેલ્લે સૈફ અલી ખાનની ‘શેફ’ ફિલ્મ ફ્લૉપ થઈ … Continued

'પદ્માવતી' રિલીઝ ન થવાથી દુખી થયેલા ખિલજીએ બદલ્યો લુક, બન્યો 'સિમ્બા'

‘ગોલમાલ રિટર્ન્સ’ જેવી સુપરહિટ ફિલ્મ આપ્યા બાદ હવે રોહિત શેટ્ટી રણવીર સિંહ સાથે ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મનું નામ … Continued

loading...
loading...