Categories: India

દિલ્હીથી કોચીન જઇ રહેલી એર ઇન્ડિયા ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

ભોપાલ: એર ઇન્ડિયાનું એક વિમાન ભોપાલના એરપોર્ટ પર ઇમરજ્ન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. આ ફ્લાઇટ AI 035 દિલ્હીથા કોચીન જઇ રહી હતી.

ભોપાલ એરપોર્ટ પર આ લેન્ડિંગનું કારણ ટેકનીકલ ખામી જણાવવામાં આવી રહ્યું છે. જાણવા મળ્યું છે કે બધા યાત્રીઓ સુરક્ષિત છે. અને બધાને વિમાનમાંથી સુરક્ષિત ઉતારવામાં પણ આવ્યા છે.

મળતી જાણકારી અનુસાર એર ઇન્ડિયાની દિલ્હીથી કોચીન જનારી ફ્લાઇટને કાર્ગો એરિયામાં ધુમાડાની સમાચાર મળ્યા બાદ ભોપાલ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું છે. ત્યારબાદ રિપોર્ટ ખોટો સાબિત થયો.

નોંધનીય છે કે થોડાક દિવસો પહેલા પણ પટનાથી આશરે 100 યાત્રિઓને લઇને જઇ રહેલા એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પણ કોઇ ક ટેકનીકલ કારણો સર દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટ પર ઇમરજન્સૂ લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પટના-દિલ્હીની ફ્લાઇટમાં લેન્ડિંગ ગિયરમાં સમસ્યા આવી ગઇ હતી.

Krupa

Recent Posts

વડોદરામાં ઉજવાયો 86મો ઇન્ડિયન એરફોર્સ ડે, જવાનોએ બતાવ્યાં વિવિધ કરતબો

વડોદરાઃ શહેરનાં આકાશમાં એરફોર્સનાં જવાનોએ વિવિધ કરતબો કર્યા. આકાશી ઉડાનનાં કરતબો જોઈને વડોદરાવાસીઓ સ્તબ્ધ રહી ગયાં. શહેરમાં 86મો ઇન્ડિયન એરફોર્સ…

30 mins ago

ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરી ભારતની પ્રશંસા, પાકિસ્તાનને આપી ગંભીર ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રશંસા કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે, ગરીબોને માટે ભારતે અનેક સફળ પ્રયાસો…

1 hour ago

બેન્ક પર ગયા વગર 59 મિનિટમાં મળશે લોન

નવી દિલ્હી: નાણાં મંત્રાલયે એમએસએમઇ લોન પ્લેટફોર્મને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ હવે એમએસએમઇને બેન્કની બ્રાન્ચ…

3 hours ago

ગુજરાતમાં ઓલા-ઉબેરને ફટકોઃ 20 હજાર કેબ જ રાખી શકશે

નવી દિલ્હી: ગુજરાત સરકારે રાજ્યમાં ઓલા, ઉબેર અને એપ દ્વારા કેબ સર્વિસ આપનારી કંપનીઓનું ફ્લિટ ૨૦ હજાર કેબ સુધી મર્યાદિત…

3 hours ago

‘માય બાઇક’ના ધુપ્પલ પર પાંચ વર્ષે બ્રેકઃ કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને ફરીથી શહેરમાં સાઇકલ શે‌રિંગનું ઘેલું લાગ્યું છે. આગામી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સાઇકલ શે‌રિંગની દરખાસ્ત મૂકીને પુનઃ…

4 hours ago

મેટ્રો પ્રોજેક્ટમાં મજૂરોને ટિફિન સપ્લાયના બહાને વેપારીને 13 લાખનો ચુનો લગાવ્યો

અમદાવાદ: નરોડા રોડ પર અશોક મિલ પાસે રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા યુવક સાથે રાજસ્થાનના લેબર કોન્ટ્રાકટરે રૂ.૧૩ લાખની છેતર‌પિંડી…

4 hours ago