OMG! પશુઓની પોટી હોય છે નકલી મેકઅપમાં

અમેરિકન પોલીસને તાજેતરમાં નકલી અને ભેળસેળવાળી મેકઅપ પ્રોડકટ્સમાં પશુઓનો મળ વપરાયો હોવાનું જાણવા મળ્યું છે. ભારતમાં આવી નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું માર્કેટ ૪૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ છે. લોસ એન્જલસ પોલીસે જાણીતી અને લક્ઝુરિયસ બ્રાન્ડ્સ ગણાતી કંપનીઓનો નકલી માલ જપ્ત કર્યો છે. મોડલ કાયલી જેનરની કાયલી કોસ્મેટિક્સમાં પણ આવી નકલી પ્રોડક્ટ્સ જોવા મળી છે. હાલમાં કંપનીએ સાત લાખ ડોલર એટલે કે ૪.પ કરોડ રૂપિયાનો બનાવટી મેકઅપ જપ્ત કર્યો છે.

You might also like