ઝડપથી ચાલનારા લોકોમાં હૃદયરોગથી મૃત્યુનું ઘટે છે જોખમ…

થોડુંક વધુ લાંબું જીવવું હોય તો એક કલાકમાં પાંચ કિલોમીટરની સ્પીડે ચાલો. તમે ચાલતી વખતે જાણે બગીચામાં ટહેલતાં હો એ રીતે ચાલતાં હો તો થોડીક સ્પીડ વધારો. આમ કરવાથી તમારા જીવનમાં વધુ વર્ષ ઉમેરાશે.

ઓસ્ટ્રેલિયાના નિષ્ણાતોનું કહેવું છે કે જે લોકો ચાલવાની રફતાર વધારે છે તેમના જીવનમાં વધુુ વર્ષનો ઉમેરો થાય છે. ચાલવાની ઝડપ વધુુ હોય તો હૃદયરોગના કારણે થતાં અચાનક મૃત્યુનું જોખમ ર૦ ટકા જેટલું ઘટે છે.

તેજ ગતિમાં બંને હાથ ફુલ સ્વિંગમાં હલાવીને ચાલનારા લોકો પર સ્ટ્રોક અને હાર્ટએટેકના કારણે મૃત્યુનું જોખમ ર૪ ટકા જેટલું ઘટે છે. દર વીકમાં ઓછામાં ઓછી ૧પ૦ મિનિટ આવી તીવ્ર ગતિએ ચાલવાનો વ્યાયામ કરવાથી લાઇફસ્ટાઇલને લગતા ક્રોનિક રોગો થવાની સંભાવના ઘટે છે.

એ માટે રોજ ર૦ મિનિટ માટે બ્રિસ્ક વોક કરવું જોઇએ. શરીરમાં લચીલાપણું જાળવી રાખવા માટે ઝડપી વોક પહેલાં અને પછી બંને સમયે સ્ટ્રેચિંગ કરવાથી હાથ-પગના મસલ્સ રિલેક્સ રહે છે અને બેસવા-ઊઠવાના પોશ્ચરમાં સુધારો થાય છે.

divyesh

Recent Posts

રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા ઝુંબેશ હાથ ધરાશે, CMએ ગૃહવિભાને આપ્યાં આદેશ

અમદાવાદઃ રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 21 હજાર જેટલાં આરોપીઓને પકડવા માટે ગૃહવિભાગે કવાયત હાથ…

10 hours ago

PNBને ડિંગો બતાવનાર નીરવ મોદી વિદેશી બેંકોને કરોડો ચૂકવવા તૈયાર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપી નીરવ મોદીની હજુ શોધખોળ જારી છે. નીરવ મોદી ભારતીય બેન્કોના કરોડો રૂપિયા…

11 hours ago

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં કન્યાઓને અપાશે માસિક ધર્મનું શિક્ષણ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પ્રાથમિક સ્કૂલોમાં માસિક ધર્મ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક…

11 hours ago

DeepVeer Wedding: દીપિકા-રણવીર કોંકણી રીતિ રિવાજથી બંધાયા લગ્નનાં બંધનમાં

બોલીવૂડની સૌથી સુંદર જોડીઓમાંની એક જોડી એટલે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. જેઓ હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. ઘણાં લાંબા…

12 hours ago

ઇસરોને અંતરિક્ષમાં મળશે મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ “GSAT-29”

અંતરિક્ષમાં સતત પોતાની ધાક જમાવી રહેલ ભારતે આજે ફરી વાર એક મોટી સફળતાનો નવો કીર્તિમાન રચ્યો છે. ઇસરોએ બુધવારનાં રોજ…

12 hours ago

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

13 hours ago