SEX ઉપરાંત પણ આ ચીજો માટે ઉપયોગ કરી શકાય છે વાયગ્રા

સામાન્ય રીતે વાયગ્રાનો ઉપયોગ સેક્સ સમસ્યાઓ અથવા ઉત્તેજના વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ કદાચ તમે જાણતા હશો નહીં કે વાયગ્રાનો ઉપયોગ બીજી કેટલીક ચીજો માટે કરવામાં આવે છે. આજે અમે તમને ઝણાવીએ છીએ વાયગ્રાવા કેટલાક એવા ઉપયોગ માટે જે તમે કદાચ જાણતા હશો નહીં.

http://sambhaavnews.com/lifestyle/fact-about-viagra/

– જો તમારા ઘરમાં કોઇ છોડ કરમાવા લાગ્યો હોય તો તમે વાયગ્રાની મદદથી તમે એ છોડમાં એક વખત ફરીથી જીવ લાવી શકો છો. ઉપરાંત પહેલા જેવો તાજો બનાવી શકો છો.

– વાયગ્રાની મદદથી મહિવાઓ પીરિયડ્સ દરમિયાન થનારા દુખાવોથી પણ બચી શકે છે. જો કે તેનો નિયમિત ઉપયોગ હાનિકારક થઇ શકે છે.

– તમને જાણીને પરેશાની થશે કે વાયગ્રાનો આઇસ્કીમ પણ બનાવી શકાય છે. જો કે આ હજુ ભારતમાં ઉપલબ્ધ નથી.

– વાયગ્રા બેલી ફેટને ઓછી કરવા માટે ખૂબ જ મદદરૂપ હોય છે.

– વાયગ્રા પ્રી મેચ્યોર બાળકોનો વિકાસ માટે ખૂબ ફાયદાકારક હોય છે. વાયગ્રા બાળકોને વધારવા માટે ખૂબ મદદ કરે છે.

http://sambhaavnews.com/

You might also like