SEXને ભરપૂર એન્જોય કરવા જરૂરથી અપનાવો આ રીત

0 3

હવે જો તમે તમારા પાર્ટનર સાથે સેક્સ દરમ્યાન તેને બેડમાં ઓર્ગેજમ સુધી લઇ જવા તૈયાર છો તો એવું જરૂરી નથી કે તેને સેક્સ દરમ્યાન જ ઓર્ગેજમ સુધી લઇ જવી. પરંતુ તમે તમારી ગર્લફ્રેન્ડને એક્સાઇટેડ એટલે કે ઉત્તેજિત કરવા માટે તમારી પાસે સેક્સ સિવાય પણ ઘણું બધું છે. સેક્સ એ પણ એક કલા છે. અને તે કલા હોવાની સાથે-સાથે એન્જોયમેન્ટ અને સેટિફેક્શનનું જ કોમ્બિનેશન છે કે જેમાં તમે શારીરિક-માનસિક એમ બંને રીતે જોડાયેલા રહી શકો છો.

જો કે આપણે સેક્સને ઉંમર અને જેન્ડર સાથે જોડી દીધું છે. ખાસ કરીને આપણે જોઇએ છીએ કે મહિલાઓને સેક્સને લઇ શરમ હોય છે. જેથી તે આ ટોપિક પર ખુલ્લા મને કંઇ જ કહી શકતી નથી. ને સાથે તે પુરૂષોની જેમ વધારે સેક્સ અંગે વિચારો પણ કરી શકતી નથી. પરંતુ જો તમારે સેક્સ લાઇફમાં અનેક પ્રકારની વેરાયટી લાવવી હોય તો તમે એનાં કેટલાંક પ્રકારો છે કે જેને લઇ તમે સેક્સને વધુ આનંદદાયક બનાવી શકો છો ને સાથે તમે તમારા પાર્ટનરને પણ વધુ ઉત્તેજિત કરી શકો છો.

સેક્સને વધુ ઉત્તેજિત તેમજ આકર્ષક બનાવવા અપનાવો આ પ્રકારોઃ

વેકેશન સેક્સઃ જો તમે ઘણા ટાઇમથી વ્યસ્ત હોવાંને લીધે જો તમે તમારી લાઇફથી બોર થઇ ગયા હોવ તો તમે તમારી લાઇફને વધુ આનંદદાયક બનાવી શકો છો. ને એ માટે તમે તમારા પાર્ટનર સાથે બીચની આજુબાજુ કોઇક શાંત જગ્યાએ સેક્સ અંગે વિચાર કરી શકો છો. જેનાંથી તમે તણાવમુક્ત થઇ જશો. તમે તમારા વેકેશનનાં સમયગાળા દરમ્યાન તમે તમારા પાર્ટનર સાથે ટૂરનું આયોજન કરો અને તમારા લેડી લવને બીચ પર નવી સેક્સ પોઝીશનની સાથે તેને ન્યૂડ કરવાની ફેંટેસી કરો. સાથે બીચની આજુબાજુમાં જ એક રિસોર્ટ બુક કરાવો અને પાર્ટનર સાથે તમારા સેક્સને વધુ એન્જોય કરો. કે જે તમારા પાર્ટનરને ક્યારેય નહીં ભૂલાય.

વાઈલ્ડ સેક્સઃ સેક્સને લઇ દરેક મહિલાઓ અને પુરૂષોમાં કેટલીક વાઈલ્ડ ફેંટેસી હોય છે. ને આવા સમયમાં તમે તમારી અંદર રહેલા જાનવરને જગાડીને તમારા પાર્ટનર સાથે વાઈલ્ડ સેક્સનાં વર્તમાન દિવસોમાં તેને ભરપૂર એન્જોય કરો.

મેકઅપ સેક્સઃ મેકઅપ સેક્સ દરમિયાન તમારે વધારે કંઇ જ નથી કરવાનું પણ તમારા લેડી લવ સાથે તેની જોડે અલગ રીતે લડવુ અને ચર્ચા કરવી. કેમ કે આ સ્ટાઈલ તમને વધુ હોટ બનાવશે. ને એમાંય ઝઘડો અને ચર્ચા એ સેક્સ્યુઅલ ટેન્શન વધારવા માટે હોવો જોઈએ. જેથી તમે સેક્સને એક અલગ જ રીતે વધુ એન્જોય કરી શકશો.

ક્વિક સેક્સઃ જો તમે તમારા પાર્ટનર સાથે એક રૂમમાં પહેલેથી જ સેક્સની ડિમાન્ડ કરશો તો તે તમારા સેક્સની મજાને બગાડી શકે છે. પરંતુ તમારે એવી સ્થિતિ ઊભી કરવી પડશે કે તમે તેને સેક્સનો આગ્રહ કરો પણ અચાનક ક્વિક સેક્સ કરવા લાગો. અને સેક્સની આ ઉત્તમ સ્ટાઈલ તમે બાથરૂમ, બેડરૂમ કે કારની પાછલી સીટ પર કરી શકો છો. ખાસ કરીને ત્યારે કે જ્યારે તમારા માતા-પિતા ઘરમાં જો હાજર હોય.

લાઉડ સેક્સઃ લાઉડ સેક્સ એ માત્ર એકલા જો તમે કોઇ એકાંત વાતાવરણમાં રૂમ બુક કરાવ્યો હોય તો તે વધુ ઉપયોગી થઇ શકે છે. લાઉડ સેક્સ દરમિયાન તમે જોર-જોરથી ઊંચા અવાજમાં લાંબી-લાંબી આહ ભરો તેમજ ડર્ટી વાતો સાથે તમારા પાર્ટનરને તમારી સેક્સ ફેંટેસી વિશે જણાવો. કેમ કે તમે સેક્સ દરમિયાન જેટલા ઊંચા સાઉન્ડથી સેક્સ કરવા મજબૂર કરશો એટલો જ તમારા પાર્ટનરને આનંદ આવશે. તમે તમારી લાઈફમાં એક વખત તો ચોક્ક્સ રૂપે બૉંડેઝ સેક્સ કરવા માંગશો. તો તેનાં માટે તમે તમારી લેડી લવને બંધક સેક્સ માટે મનાવો અને તમારી ફેંટેસીને પૂરી કરો. અને તે જ્યારે માની જાય તો તમે ફરી વખત તમારી ફેંટેસીની કમાલ બતાવો.

loading...

Leave A Reply

Your email address will not be published.