દેવરિયા શેલ્ટર હોમની તપાસ CBI કરશે : CM યોગીનું એલાન

દેવરિયા શેલ્ટર હોમ પ્રકરણને ઘણો ગંભીર મામલો માનતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેની તપાસ સીબીઆઇ પાસે કરાવાની જાહેરાત કરી છે. યોગી આદિત્યનાથે કહ્યું કે દેવરિયા શેલ્ટર હોમની ઘટના ઘણી દૂર્ભાગ્યપૂર્ણ છે. તેની ગંભીતાને ધ્યાનમાં રાખી બેઠક કરવામાં આવી હતી.

બાલિકાઓના નિવેદન અને અન્ય સ્થિતિને ધ્યાનમાં રાખતા આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તેની સીબીઆઇ તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

યોગી આદિત્ય નાથે કહ્યું કે પ્રદેશ સરકાર પોતાના સ્તર પર એસઆઇટીનું ગઠન કર્યું છે જે આ પુરા પ્રકરણની તપાસ કરશે અને તેની મદદ એસટીએફ (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ) કરશે. યોગી આદિત્યનાથે કહ્યું કે બાલ કલ્યાણ સમિતિએ પોતાની જવાબદારી પૂર્ણ રીતે પુરી ન કરતાં તેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

યોગી આદિત્યનાથે કહ્યું કે એસઆઇટીમાં બે મહિલા પોલીસ અધિકારી સામેલ હશે. ત્રણ અધિકારીઓના નેતૃત્વમાં આ એસઆઇટી કામ કરશે. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે દોષીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

divyesh

Recent Posts

GST પ્રેક્ટિશનરે NACIN પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડશે

અમદાવાદ: જીએસટીના પ્રેક્ટિશનર તરીકે કામ કરવા માટે હવે પ્રેક્ટિશનરે NACIN (નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ એન્ડ ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ) પરીક્ષા…

15 mins ago

OMG! 13,000 ફૂટ ઊંચેથી સ્કૂટર સાથે છલાંગ લગાવીને હવામાં કર્યું હેન્ડસ્ટેન્ડ

ઓસ્ટ્રિયાના ગુન્ટેર નામના એક સ્ટન્ટમેને તાજેતરમાં અત્યંત દિલધડક સ્ટન્ટ કર્યો છે, જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. ગુન્ટેરભાઈ પ્રોફેશનલ…

56 mins ago

પત્ની કાજોલનો નંબર ટ્વિટર પર શેર કરીને અજયે કહ્યુંઃ ‘મજાક હતી’

મુંબઇ: ગઇ કાલે સાંજે બોલિવૂડ અભિનેતા અજય દેવગણ અને કાજોલના ફેન્સની વચ્ચે એ સમયે હંગામો મચી ગયો જ્યારે અજયે પોતાની…

1 hour ago

BAની પરીક્ષામાં જૂના કોર્સનું પેપર પુછાતાં વિદ્યાર્થીઓનો હોબાળો

અમદાવાદ: હાલમાં કોલેજમાં ઇન્ટર્નલ પરીક્ષા ચાલી રહી છે અને કોલેજમાં પરીક્ષા દરમિયાન અનેક વાર પેપરમાં છબરડા થતા હોય છે ત્યારે…

1 hour ago

ક્રૂડમાં ઉછાળોઃ એક લિટર પેટ્રોલ રૂ. 100માં ખરીદવા તૈયાર રહો

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતથી જો તમે પરેશાન હો તો હજુ પણ વધુ પરેશાની સહન કરવા તૈયાર…

2 hours ago

શાકભાજીમાં બેફામ નફાખોરીઃ હોલસેલ કરતાં છૂટક ભાવ ચાર ગણા વધારે

અમદાવાદ: ચોમાસાના વરસાદ બાદ નવાં શાકભાજીની આવકમાં વધારો થયો છે, પરંતુ પાણીના મૂલે માર્કેટયાર્ડમાં હોલસેલમાં હરાજીમાં વેચાતાં શાકભાજી બજારમાં આવતાં…

3 hours ago