Categories: Health & Fitness

ખજૂર છે સ્વાસ્થ્યનો ખજાનો

બદલતા વાતાવરણ સાથે શરીરને પણ તે રીતના પોષક તત્વો મળી રહેવા જરૂરી છે. ખાવાની રીતભાતમાં થોડાગણા ફેરફાર કરીને આપણે દરેક સિઝનમાં સ્વસ્થ રહી શકીએ છીએ. ઠંડીની સિઝનમાં સૌથી મહત્વની છે અને તેને ખાવાના અનેક ફાયદા છે.

1 ખજૂર ખવાથી પાચનતંત્ર સારૂ થાય છે. ખજૂરમાં ફાયબર અને એમીનો એસિડ ખૂબ જ માત્રામાં હોય છે. ખજૂરને આખી રાત પલાડી રાખીને તેને પીવાથી પાચનતંત્રમાં ઘણો જ ફાયદો થાય છે.

2 ખજૂરમાં એનર્જી આપવાની ખૂબ જ ક્ષમતા હોય છે કારણ કે તેમાં પ્રાકૃતિક રીતે જ શુગરનું પ્રમાણ હોય છે જેમાં ગ્લુકોઝ, સુક્રોઝ અને ફ્રુક્ટોઝ જેવા તત્વો હોય છે. ખજૂરને દૂધમાં ભેળવીને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે.

3  ખજૂરમાં પ્રોટિનની માત્ર વધારે છે જ્યારે સોડિયમની માત્ર ઓછી હોય છે જે શરીરની નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ લાભદાયી છે. શરીરમાં પોટેશિયમની માત્રા વધારે છે જેનાથી સ્ટોકનું જોખમ ટાળી શકાય છે.

4  ખજૂરમાં આયનનું પ્રમાણ હોય છે ત્યારે આયન શરીરમાં લોહીની ઉણપ  ઓછી કરે છે. ખજૂરનું નિયમિત સેવન કરવાથી લોહની ઉણપ ઘટાડી શકાય છે. ખજૂરમાં ક્લોરીનની માત્ર વધારે હોય છે ત્યારે દાંતમાં ક્ષયની પ્રક્રિયા ધીમી કરે છે.

5 ખજૂર સેક્સુઅલ સ્ટેમિના ખૂબ જ વધારે છે. ખજૂરને આખી રાત બકરીના દૂધમાં પલાડીને પીવાથી ઘણો  ફાયદો થાય છે. જ્યારે આ મિશ્રણમાં મધ અને ઇલાયચી ભેળવીને પીવાથી સેક્સ સંબંધી સમસ્યાઓમાં ઘણો જ લાભ મળે છે.

6 ખજૂર તે લોકો માટે ખૂબ જ લાભદાયી છે જેમનું વજન નથી વધતું.  મદિરા તરીકે તેનો ઉપયોગ કરવાથી શરીરમાં થતા નુકશાનને ઘણો ખરે અંશે ટાળી શકયા છે.

7 ખજૂરથી પેટના કેન્સરને મટાળી શકાય છે. ખજૂરની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના કોઇ જ સાઇડ ઇફેક્ટ નથી, તેનાથી આંખનું તેજ સારૂ થાય છે.

8 તમે તમારા શરીરમાં શુગરનું સ્તર ખજૂરના નિયમિત સેવનથી નિયંત્રિત કરી શકો છો ખજૂરને મધ સાથે ભેળવીને લેવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે.

9 ખજૂરના ઉપયોગથી નિરાશાને દૂર કરી શકાય છે. તે સ્તનપાન કરાનારી મહિલાઓ માટે ખૂબ જ લાભદાયી છે. ખજૂર ગર્ભવતી મહિલાઓમાં થતી વિવિધ પ્રકારની સમસ્યાઓથી રાહત આપે છે તે ગર્ભાશયની દિવાલને પણ મજબૂત કરે છે. તેનાથી બાળકને જન્મ આપવાની પ્રક્રિયમાં પણ સરળતા રહે છે અને લોહીનો સ્ત્રાવ પણ ઘટાડે છે.

10 રાત્રે પથારીમાં પેશાબ કરી જતા બાળકો માટે પણ ખજૂર ખૂબ જ ઉપયોગી છે. વારંવાર પેશાબની તકલીફ ધરાવતા લોકો માટે પણ ખજૂર લાભદાયી છે. ખજૂરને અલગ અલગ રીતે વાપરી શકાય છે પરંતુ તેને વાપરતા પહેલા તેને સારી રીતે ધોઇ લેવો જોઇએ. ખજૂર એનર્જીવધર્ક છે.

Navin Sharma

Recent Posts

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

1 hour ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

2 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્યમાન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

3 hours ago

દેશનાં 8 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઃ હવામાન વિભાગ

અમદાવાદઃ હવામાન વિભાગે દેશનાં 8 રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેનાં પગલે ગઈ કાલથી અમદાવાદ સહિત અનેક…

3 hours ago

આયુષ્માન ભારતઃ જાણો PM મોદીની આ યોજનાનો લાભ આપને મળશે કે નહીં?

મોદી સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના એટલે કે જન આરોગ્ય યોજનાનો આજે ભવ્ય શુભારંભ થવા જઇ રહેલ છે. ત્યારે આ…

4 hours ago

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

20 hours ago