દહીં હલવો

સામગ્રી

1 કપ દૂધ

1 ચમચી ખાંડ

1 કપ દહીં

1 ચમચી કેસર

2-3 ઇલાયચી

1 કપ ક્રિમ

½ કપ ડ્રાય ફ્રૂટ્સ (બદામ, પિસ્તા, કાજૂ)

બનાવવાની રીતઃ મધ્યમ આંચ પર પેનમાં દૂધ, ખાંડ, દહીં એડ કરીને 10-12 મિનિટ સુધી ગેસ પર ગરમ કરો. ત્યાર બાદ તેને ઠંડુ થવા દો અને પછી મિક્સરમાં ક્રશ કરીને પેસ્ટ બનાવી લો. પેસ્ટને ફરી ગેસ પર ઉકાળો. તેમાં કેસર, ઇલાયચી પાવડર, ક્રીમ, કટ કરેલા ડ્રાયફ્રૂટ્સ એડ કરીને બરોબર મિકસ કરો. તૈયાર હલવાને થોડી વાર માટે ફ્રિઝમાં રાખો. ત્યાર બાદ ઠંડા દહીંના હલવાને સર્વ કરો.

You might also like