VIDEO: રક્ષક બન્યો ભક્ષક, જમવાનું ના હોવાનું કહેતા પોલીસે હોટલ કર્મચારીને માર્યો માર

અમદાવાદઃ શહેરમાં બોપલ પોલીસ કર્મચારીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક પોલીસ કર્મચારી રેસ્ટોરેન્ટમાં તોડફોડ કરી રહ્યો છે. જય દ્વારકાધીશ રેસ્ટોરેન્ટમાં પોલીસ કર્મચારી પોતાની દાદાગીરી કર તો જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે પોલીસ કર્મચારી આ રેસ્ટોરેન્ટમાં જમવા માટે ગયો હતો પરં તુ જમવાનું ન હોવાનું માલિકે કહેતા પોલીસકર્મી ગુસ્સે ભરાયો હ તો અને હોટલનાં કર્મચારીઓને પોતાની વર્દીનો પાવર બતાવી તેમને ઉઠક-બેઠક કરાવી હતી.

જમવા ગયેલી પોલીસે હોટલનાં માલિકે ખાવાનું ન હોવાનું કહેતા તોડફોડ કરી હતી. આ ઘટનાને લઇ બીજી તરફ હોટલનાં માલિકે સરખેજમાં પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.

You might also like