CSIRમાં રિસર્ચ એસોસિએટ પદ માટે વેકેન્સી, પગાર 36 હજાર રૂપિયા…

ટ્રેડિશન નોલેજ ડિઝીટલ લાઈબ્રેરી યૂનિટ માટે પ્રોજેક્ટ આસિસ્ટન્ટ-3 અને રિસર્ચ એસોસિએટની જરૂર છે. નિર્ધારિત યોગ્યતા ધારકો આ જગ્યા માટે નિઃશુલ્ક અરજી કરી શકે છે. ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ મારફતે થશે.

ટ્રેડિશનલ નોલેજ ડિઝીટલ લાઈબ્રેરી યુનિટ

પદ સંખ્યાઃ 16

પદોની વિગતઃ પ્રોજેક્ટ આસિસ્ટેન્ટ-3, રિસર્ચ એસોસિએટ

શૈક્ષણિક યોગ્યતાઃ જગ્યા અનુસાર અલગ અલગ

ઉમરની સીમાઃ વધારેમાં વધારે 35 વર્ષ( શાખા અનુસાર)

પરીક્ષા ફીઃ દરેક વર્ગો માટે નિઃશુલ્ક

પગાર ધોરણઃ રૂ.28,000-36,000 બંન્ને જગ્યાઓ માટે ક્રમશઃ, એચઆરએ અલગથી મળશે.

વાબસાઈટઃ www.csir.res.in

ઈન્ટરવ્યુની તારીખઃ 22/25 જૂન,2018 (પદઅનુસાર)

પસંદગી પ્રક્રિયાઃ વ્યક્તિગત ઈન્ટરવ્યુના આધાર પર.

અરજી પ્રક્રિયાઃ ઉમેદવાર પોતાનો નવા અપડેટેડ રિઝ્યુમ સાથે દરેક ડોક્યુમેન્ટ લઈ ઈન્ટરવ્યુ સ્થળ પર પહોંચવુ.

ઈન્ટરવ્યુનું સ્થળઃ ઉમેદવાર ઈન્ટરવ્યુ સ્થળની જાણકારી માટે ઓફિશ્યિલ વેબસાઈટ પર ક્લીક કરો…

You might also like