CRPF માં મેડિકલ ઓફિસર પદ માટે ભરતી, ઈન્ટરવ્યુ મારફતે થશે પસંદગી

કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સમાં જનરલ ડ્યૂટી મેડિકલ ઓફિસર પદ માટે ભરતી નિકળી છે. ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુ મારફતે કરવામાં આવશે. ઉમેદવાર જરૂરિયાત પ્રમાણે બાયો-ડેટાને તૈયાર કરે અને દરેક જરૂરિ ડોક્યુમેન્ટ સાથે લઈ રૂબરૂમાં સ્થળ પર પહોંચવું.

CRPF: ઈન્ટરવ્યુ મારફતે નોકરીની તક

કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ

કુલ પદઃ 09

પદની વિગતોઃ જનરલ ડ્યૂટી મેડિકલ ઓફિસર

શૈક્ષણિક યોગ્યતાઃ માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી MBBS ની ડિગ્રી

રૂબરૂ મળવાની તારીખઃ 12 જૂન,2018

વેબસાઈટઃ www.crpf.gov.in

ઉમરની સીમાઃ વધારેમાં વધારે 67 વર્ષ

અરજી પ્રક્રિયાઃ જરૂરિયાત પ્રમાણેનો તૈયાર કરાયેલો બાયોડેટા, દરેક જરૂરિ ડોક્યુમેન્ટ બાયોડેટા સાથે રૂબરૂમાં સ્થળ પર પહોંચવું.

રૂબરૂ મળવાનું સ્થળઃ ગ્રુપ સેન્ટર CRPF, શ્રીનગર, જમ્મૂ અને કાશ્મીર-190008

પસંદગી પ્રક્રિયાઃ ઈન્ટરવ્યુ મારફતે.

You might also like